Not Set/ પુણે હિંસા પર રાહુલે બીજેપી પર કર્યો હુમલો, દલિતોને દબાવવાની નીતિ છે ભાજપની

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, આરએસએસ અને બીજેપી દલિતોના સમાજ સૌથી નીચા સ્તર પર રાખવાં માંગે છે. ઉના, રોહિત વેમુલા અને ભીમા-કોરેગાંવની હિંસાએ દલિતોની પ્રતિરોધક નું ઉદાહરણ છે. મહારાષ્ટ્રના પુણેમાં ભીમા-કોરેગાંવની જંગની ૨૦૦મી વરસી પર આયોજિત કાર્યક્રમમાં બે જૂથ વચ્ચે હિંસા ભડકી હતી અને જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. પુણે બાદ આ હિંસા મુંબઇના […]

Top Stories

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, આરએસએસ અને બીજેપી દલિતોના સમાજ સૌથી નીચા સ્તર પર રાખવાં માંગે છે. ઉના, રોહિત વેમુલા અને ભીમા-કોરેગાંવની હિંસાએ દલિતોની પ્રતિરોધક નું ઉદાહરણ છે.

મહારાષ્ટ્રના પુણેમાં ભીમા-કોરેગાંવની જંગની ૨૦૦મી વરસી પર આયોજિત કાર્યક્રમમાં બે જૂથ વચ્ચે હિંસા ભડકી હતી અને જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું.

પુણે બાદ આ હિંસા મુંબઇના અલાવા, હડપસર અને ફુરસુંગીમા બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેમજ આગજની અને તોડફોડના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.

આ સરકારને બદનામ કરવાની એક કોશિશ છે. સરકારે આ અંગે જરૂરી તપાસના આદેશ આપવામાં છે. તેમજ હિંસામાં મૃતક વ્યક્તિના પરિવારજનોને ૧૦ લાખ રૂપિયાની સહાયતા આપવાની ઘોષણા કરી છે.