Photo Gallery/ પંજાબી અભિનેત્રી સોનમ બાજવાનો ગ્લેમરસ લુક, પાણીમાં ભીંજાઈને કરાવ્યું ફોટોશૂટ

પંજાબી અભિનેત્રી સોનમ બાજવા અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેના સિઝલિંગ અને ગ્લેમરસ લુકમાં તસવીરો શેર કરતી રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ લાલ રંગનો લહેંગા પહેર્યો…

Trending Photo Gallery
Sonam Bajwa Photoshoot

Sonam Bajwa Photoshoot: પંજાબી અભિનેત્રી સોનમ બાજવા પોતાની તસવીરોથી સોશિયલ મીડિયા પર હંગામો મચાવી રહી છે. અભિનેત્રી તેના દરેક લુકમાં ખૂબ જ સુંદર દેખાય છે પછી તે વેસ્ટર્ન હોય કે એથનિક. જો કે, આ વખતે પણ અભિનેત્રીએ ફરીથી તેના ફોટા શેર કરીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે અને ચાહકો પણ સોનમની તસવીરો પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રીની ઈન્સ્ટાગ્રામ પર પણ જબરદસ્ત ફેન ફોલોઈંગ છે.

પંજાબી અભિનેત્રી સોનમ બાજવા અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેના સિઝલિંગ અને ગ્લેમરસ લુકમાં તસવીરો શેર કરતી રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ લાલ રંગનો લહેંગા પહેર્યો છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીની આ તસવીરો તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ શેર બગ્ગા માટે શૂટ કરાયેલા પ્રમોશનલ ગીતના સેટની છે. આ તસવીરોમાં અભિનેત્રી સોનમે પાણીમાં ભીંજાઈને અલગ-અલગ પોઝમાં ફોટોશૂટ કરાવ્યું છે. ચાહકો તેમના આ ફોટાને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને ઘણી બધી કોમેન્ટ્સ કરીને તેમના પ્રેમને વખાણી રહ્યા છે.

આ પણ વાંચો: ગુજરાત /  કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવ સાચા અર્થમાં સમાજોત્સવ બન્યો : શિક્ષણમંત્રી

આ પણ વાંચો: Video /  સુરત ક્રાઇમ બ્રાન્ચનું લાઇવ ઓપરેશન, ચીખલીગર ગેંગના સભ્યોને ઝડપવા કરી ધોકાવાળી