Photos/ આ તસ્વીરોમાં સ્ટાઇલિશ જોવા મળી રશ્મિ દેસાઇ, સોશિયલ મીડિયા પર છવાયો આ લૂક

પ્રખ્યાત ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઇ આજકાલ ચર્ચામાં છવાયેલી જોવા મળે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને આ દિવસોમાં તેના ફોટોશૂટના શાનદાર ફોટા શેર કરી રહી છે.

Trending Entertainment

પ્રખ્યાત ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઇ આજકાલ ચર્ચામાં છવાયેલી જોવા મળે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને આ દિવસોમાં તેના ફોટોશૂટના શાનદાર ફોટા શેર કરી રહી છે. રશ્મિ તાજેતરમાં જ શરારામાં જોવા મળી હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

પર્પલ અને ગ્રીન કલરના કોમ્બિનેશન વાળા ડ્રેસમાં રશ્મિ ખૂબસૂરત અને સ્ટાઇલિશ લાગી રહી છે. તેઓ હેવી એરિંગ્સ કૈરી કર્યા  છે અને વાળ ખુલ્લા રાખ્યા  છે.

rashmi desai flaunts tattoo shared bold and beautiful photo naagin actress  navratri look viral on internet fans says this bud | एक्‍ट्रेस रश्मि देसाई  की तसवीर पर दिल हारे फैंस, बोले- छुप

અગાઉ રશ્મિ દેસાઇ મલ્ટીકલર સ્કર્ટ અને ક્રીમ રંગના ક્રોપ ટોપમાં જોવા મળી હતી. રશ્મિના લુકને ચાહકો પણ ખુબ જ પસંદ કરે છે.

Rashami Desai nails the festive look with her colourful lehenga. See pics

રશ્મિ દેસાઈના મરાઠી લૂકે પ્રશંસકોનું દિલ જીતી લીધું હતું. તે લાલ અને લીલી કોમ્બિનેશન સાડીમાં જોવા મળી હતી.

Rashmi Desai flaunts her Marathi look | NewsTrack English 1

મહત્વનું છે કે, રશ્મિ ટીવીની એક પ્રખ્યાત અભિનેત્રી છે, પરંતુ તેણે બિગ બોસ 13 માં જબરદસ્ત લોકપ્રિયતા મેળવી હતી. ભલે તેણી આ શો જીતી ન શકે, પરંતુ પ્રેક્ષકોના દિલ જરૂર જીત્ય છે.

नहीं थम रहा नवरात्रि के अवसर पर रश्मि देसाई का जलवा, अब लहंगा लुक में  खूबसूरत तस्वीरें शेयर कर फैंस को दी 'अष्टमी' की बधाई rashmi desai shares  her lehenga ...

ચાહકોને પણ રશ્મિનો આ લુક પસંદ આવ્યો છે. પરંપરાગત પોશાકમાં જ્વેલરીથી સજ્જ રશ્મિ આ અવતારમાં ખૂબસુરત લાગી રહી છે.

Rashmi Desai Look Beautiful In Pic Up Ki Beauty After Rajasthani Bengali  Bride - मांग में सिंदूर और साड़ी में रश्मि देसाई ने शेयर की तस्वीर, फैंस  बोले- 'आई हो यूपी बिहार

રશ્મિ દેસાઈનો બંગાળી અવતાર સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. લાલ રંગની સાડીમાં તે અદભૂત લાગી રહી છે.

Rashmi Desai Latest News Pics Viral Video Hottest Sexy Glamorous Photoshoot  Video Images Of Tv Star Rasmi Desai - रश्मि देसाई ने बंगाली लुक में कराया  फोटोशूट...लाल साड़ी में लग रही हैं

રશ્મિ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તાજેતરમાં તેણે જુદા જુદા ફોટોશૂટના ઘણા ફોટો શેર કર્યા છે.

Rashmi Desai Look Beautiful In Pic Up Ki Beauty After Rajasthani Bengali  Bride - मांग में सिंदूर और साड़ी में रश्मि देसाई ने शेयर की तस्वीर, फैंस  बोले- 'आई हो यूपी बिहार