Not Set/ બ્રિટેન પર પુતીનની ગેરકાયદેસર સંપતિઓ છુપાવવાનો આરોપ

બ્રિટેન પર રૂસી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર પર ગેરકાયદેસર સંપતિઓ છુપાવવાનો આરોપ લાગ્યો છે, જેથી દેશની રાષ્ટ્રીય સુરક્ષા પર સંકટ બની આવ્યું છે. બ્રિટેનની એક સંસદીય સંસ્થાએ જણાવ્યું છે કે બ્રિટેને રુસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ગેરકાયદેસર સંપતીઓને છુપાવી રહી છે. બીબીસી ના એક રીપોત્ય્ર્ત અનુસાર, કોમન્સ ફોરેન અફેયર્સ કમિટીએ કહ્યું છે કે રૂસના પૂર્વ જાસુસ […]

World

બ્રિટેન પર રૂસી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર પર ગેરકાયદેસર સંપતિઓ છુપાવવાનો આરોપ લાગ્યો છે, જેથી દેશની રાષ્ટ્રીય સુરક્ષા પર સંકટ બની આવ્યું છે.

બ્રિટેનની એક સંસદીય સંસ્થાએ જણાવ્યું છે કે બ્રિટેને રુસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ગેરકાયદેસર સંપતીઓને છુપાવી રહી છે. બીબીસી ના એક રીપોત્ય્ર્ત અનુસાર, કોમન્સ ફોરેન અફેયર્સ કમિટીએ કહ્યું છે કે રૂસના પૂર્વ જાસુસ સર્ગેઈ સ્ક્રીપલ અને તેમની પુત્રીને ઝેર આપવાના મામલા બાદ પણ બ્રિટેનનો વ્યવહાર રૂસ સાથે સામાન્ય છે. અને આવી બાબતો પર પગલા લેવાતા નથી.

પુતિન અને તેમના સંલગ્ન લોકોની ગેરકાયદેસર સંપતિઓને  સાચવવા માટે બ્રિટેન દ્વારા મદદ કરવામાં આવી રહી છે. “મોસ્કોજ ગોલ્ડ: રશન કરપ્શન ઇન ધ યુકે” નામના રીપોર્ટમાં જણાવવામાં આવી રહ્યું છે કે રૂસની ગેસ કંપની ગૌજપ્રોમને સ્ક્રીપલ તેમની પુત્રીની હત્યાના પ્રયાસના થોડા સમય બાદ જ લંડનમાં ધંધો કરવાની પરવાનગી આપી દેવામાં આવી હતી. રીપોર્ટમાં જણાવ્યા અનુસાર, આનાથી પુતિનના શંકાસ્પદ પરિબળોથી વ્યવહાર કરવાના બ્રિટેનના પ્રયાસો નિષ્ફળ ગયા છે.