Viral Video/ ક્યા હોતા હૈ પૈસે કા, પૈસે કી લગા દૂં ઢેરી… રીલ વાયરલ થતાં પોલીસ એક્શનમાં

એમ.પી.ના ઉજ્ઝૈનમાં ઉઝ્રજૈન પોલીસ રીલ વાયરલ થતાં તપાસના આદેશ આપ્યા છે. રીલમાં જવાન રવિ શર્મા છે. શર્માએ પોતાની રીલ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી. પોલીસ……………..

Videos

Madhya Pradesh: ઉજ્જૈનમાં એક હોમગાર્ડ જવાન પથારીમાં ચલણી નોટોની ગાદી બનાવી સૂતા રીલ કરવા ભારે પડી છે. જવાન બેડ પર રૂપિયા 200 અને 500ની નોટોની ગડ્ડીઓ સજાવી છે. બેકગ્રાઉન્ડમાં સંગીત સંભળાય છે. ક્યા હોતા હૈ પૈસે કા, પૈસે કી લગા દૂં ઢેરી… રીલ વાયરલ થતાં પોલીસ એક્શનમાં આવી છે.

नोटों की गड्डियों के साथ होमगार्ड को Reel बनाना पड़ा भारी, इतना पैसा कहां  से आया ...जांच शुरु - home guard made reel with currency notes ujjain sp in  action-mobile

એમ.પી.ના ઉજ્ઝૈનમાં ઉઝ્રજૈન પોલીસ રીલ વાયરલ થતાં તપાસના આદેશ આપ્યા છે. રીલમાં જવાન રવિ શર્મા છે. શર્માએ પોતાની રીલ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી. પોલીસ પ્રશાસને સુઓ મોટો લીધો છે. કહેવાઈ રહ્યું છે કે હોમગાર્ડ રવિએ થોડા દિવસ અગાઉ પોતાનું મકાન વેચ્યું હતું. આ તેના જ પૈસા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:“સર નશામાં હતા…” મહિલા ફૂટબોલ ટીમની ખેલાડીની સાથે AIFF અધિકારી દ્વારા હોટલમાં કથિત રીતે માર પીટ

આ પણ વાંચો:ગરમીથી બચાવવા માટે રામલલ્લાને સુતરાઉ કપડાં પહેરાવવામાં આવ્યા,વધતી ગર્મીના કારણે ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરાયો

આ પણ વાંચો:કેજરીવાલ બાદ દારૂ કૌભાંડમાં કૈલાશ ગેહલોત પર કાર્યવાહી, ED ઓફિસમાં 5 કલાક સુધી સવાલ-જવાબ

આ પણ વાંચો:ટૂંક સમયમાં જ બહાર પાડવામાં આવશે ભાજપનો ચૂંટણી ઢંઢેરો, રાજનાથ સિંહના નેતૃત્વમાં સમિતિની રચના