Gujarat News/ દિવાળીના તહેવારમાં જીએસટીના ભાવનગર, સુરત, અમરેલી, ગાંધીનગરમાં દરોડા, 3.28 કરોડની કરચોરી પકડાઈ

દરોડામાં બિનહિસાબી સ્ટોર અને બીલ વિના વેચાણના વ્યવહારો મળી આવ્યા છે

Top Stories Gujarat

Gujarat News : દિવાળીના તહેવારમાં જીએસટી દ્વારા ભાવનગર, સુરત, અમરેલી, ગાંધીનગરમાં દરોડા પાડવામાં આવ્યા છે. બી ટુ સી ( બીઝનેશ ટુ કન્ઝ્યુમર) વેપારીને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે.ફટાકડા, આઇસ્ક્રીમ અને કાપડના વેપારીઓને ત્યાં દરોડા પાડીને કરચોરી પકડી પાડી છે. દરોડામાં બિનહિસાબી સ્ટોર અને બીલ વિના વેચાણના વ્યવહારો મળી આવ્યા છે.

વેપારીઓ પાસેથી કુલ 3.28 કરોડની કરચોરી પકડાઇ છે.ભાવનગરમાં ફટાકડાના વેપારીઓને ત્યાંથી 1.72 કરોડ, સુરત ફટાકડાના વેપારીને ત્યાંથી 41 લાખ, અમરેલી આઇસ્ક્રીમના વેપારીને ત્યાંથી 30 લાખ અને ગાંધીનગર કપડાના વેપારીને ત્યાં 85 લાખની કરચોરી પકડાઇ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઈસરો સ્વતંત્રતા દિવસે આપશે દેશવાસીઓને ખાસ ભેટ, EOS-8 સેટેલાઈટ કરશે લૉન્ચ

આ પણ વાંચો:વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ઈસરોએ અંતરિક્ષ ક્ષેત્રે નવી સિદ્ધિઓ સર કરી

આ પણ વાંચો:ચંદ્ર પર માનવ મોકલવાની પણ તૈયારી કરી ચુક્યું છે ઈસરો! જાણો ગગનયાન મિશન