Not Set/ રેલ્વેએ ટ્વીટર પર ફાઈનલ કરી અમુલની આ ડીલ, જાણો શું છે ?

દિન-પ્રતિદિન સોશીયલ નેટવર્કિંગના વલણમાં ઘણો વધારો થયો છે. ત્યારે માત્ર કોર્પોરેટ હાઉસમાં થતી ડીલ હવે  સોશીયલ નેટવર્કિંગમાં થવા લાગી છે. આ જ પ્રકારની ડીલ રેલ્વેએ દૂધ ઉત્પાદક કંપની અમુલ સાથે ટ્વીટર પર કરી છે. ભારતીય રેલ્વે અને અમુલ વચ્ચે સોશીયલ મીડિયામાં થયેલી આ ડીલ ખુબ રસપ્રદ છે. આ ડીલ જાણીને તમે પણ નવાઈ પરમાડીશકો છો. હકીકતમાં […]

Business
download 22 1 રેલ્વેએ ટ્વીટર પર ફાઈનલ કરી અમુલની આ ડીલ, જાણો શું છે ?

દિન-પ્રતિદિન સોશીયલ નેટવર્કિંગના વલણમાં ઘણો વધારો થયો છે. ત્યારે માત્ર કોર્પોરેટ હાઉસમાં થતી ડીલ હવે  સોશીયલ નેટવર્કિંગમાં થવા લાગી છે. આ જ પ્રકારની ડીલ રેલ્વેએ દૂધ ઉત્પાદક કંપની અમુલ સાથે ટ્વીટર પર કરી છે.

ભારતીય રેલ્વે અને અમુલ વચ્ચે સોશીયલ મીડિયામાં થયેલી આ ડીલ ખુબ રસપ્રદ છે. આ ડીલ જાણીને તમે પણ નવાઈ પરમાડીશકો છો. હકીકતમાં અમુલે ભારતીય રેલ્વેની સલાહ લેતા એક બિઝનેસ પ્રપોઝલ આપ્યું હતું. આ પ્રપોઝલનો જવાબ રેલ્વે દ્વારા થોડાક સમયગાળામાં આપવવામાં આવ્યો હતો.

અમુલે પોતાના ટ્વીટર હેન્ડલ દ્વારા ભારયીય રેલ્વેને જણાવવામાં આવ્યું કે, અમુલ દેશભરમાં અમુલ બટરને સપ્લાય કરવા માટે રેફ્રીજેટેડ પાર્સલ વેનનો ઉપયોગ કરવા માંગે છે. અમૂલની આઆ ટ્વીટનો જવાબ રેલ્વે દ્વારા ટુંક જ સમયમાં આપવામાં આવ્યો. રેલ્વે દ્વારા જણાવવામાં આવ્યું, ભારતીય રેલ્વે “ટેસ્ટ ઓફ ઇન્ડિયા”ને દરેક ભારતીય સુધી પહોચાડવા માટે ‘અટર્લી બટર્લી’ આનંદિત થશે.