રાજસ્થાનના ચિત્તોડગઢમાં પૂર ના પાણી ના કારણે એક શાળામાં350 થી વધુ વિદ્યાર્થીઓ અને 50 શિક્ષકોને શાળામાં ભરાઇ રહેવાનો વાર આવ્યો છે. રાણા પ્રતાપ ડેમમાંથી પાણી છોડવાના કારણે રો અને રસ્તા પર પાણીનો ભારે પ્રવાહ વહી રહ્યો છે, જેના કારણે રસ્તા પરનો ટ્રાફિક અવરોધિત થઈ ગયો છે. સ્થાનિક રહેવાસી દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સહાય અને ખોરાક પ્રદાન કરી રહ્યા છે.
Rajasthan: More than 350 students & 50 teachers are stuck at a school in Chittorgarh since yesterday, as roads are blocked due to heavy discharge of water from Rana Pratap Dam. Locals are providing immediate assistance & food to the students & teachers. pic.twitter.com/QbW5XJjJY5
— ANI (@ANI) September 15, 2019
કોટા અને ઉદેપુર વિભાગમાં બીજા દિવસે પણ ભારે વરસાદ ચાલુ હતો. જેના કારણે બરણ અને ઝાલાવાડના અનેક ડેમોમાંથી રસ્તા પર પાણી વહેવા લાગ્યા છે. આ વરસાદને કારણે લોકોને ઘર, શાળા અને હોસ્પિટલમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
