Not Set/ રાજકોટ/ 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારની પોલીસે 24 કલાકમાં કરી ધરપકડ

દેશમાં જ્યા બેટી બચાઓ, બેટી પઢાઓની મોટી મોટી વાતો થાય છે ત્યા બીજી તરફ તેમની સુરક્ષાને લઇને સવાલો હવે ઉભા થઇ રહ્યા છે. દેશમાં ઘણા હેવાનો ખુલેઆમ ફરી રહ્યા છે કે જે પોતાની વાસનાની ભૂખને શાંત કરવા માટે માસૂમ બાળકીઓને પોતાનો શિકાર બનાવતા હોય છે. જો કે બીજી તરફ આવા વાસનાનાં પુજારીઓને પાઠ ભણાવવા પોલીસ […]

Top Stories Gujarat Rajkot

દેશમાં જ્યા બેટી બચાઓ, બેટી પઢાઓની મોટી મોટી વાતો થાય છે ત્યા બીજી તરફ તેમની સુરક્ષાને લઇને સવાલો હવે ઉભા થઇ રહ્યા છે. દેશમાં ઘણા હેવાનો ખુલેઆમ ફરી રહ્યા છે કે જે પોતાની વાસનાની ભૂખને શાંત કરવા માટે માસૂમ બાળકીઓને પોતાનો શિકાર બનાવતા હોય છે. જો કે બીજી તરફ આવા વાસનાનાં પુજારીઓને પાઠ ભણાવવા પોલીસ પણ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે. અહી વાત રાજકોટમાં બાબરાનાં શ્રમિક પરિવારની 8 વર્ષની દિકરીની થઇ રહી છે.

Image result for police arrested rapist"

આપને જણાવી દઇએ કે, રાજકોટમાં બાબરાનાં શ્રમિક પરિવારની 8 વર્ષની દીકરીનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાનાં 24 કલાકમાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે સીસીટીવીની મદદથી આરોપી હરદેવ માંગરોળિયાને ઝડપી પાડ્યો છે.

Image result for protest against rapist"

પોલીસનાં એક્શનથી એક વાત હવે સ્પષ્ટ થઇ રહી છે કે આ પ્રકારનાં હેવાનો હવે ખુલેઆમ નહી ફરી શકે. સાથે હવે દેશની જનતાને પણ ખ્યાલ આવી ગયો છે કે આ પ્રકારની ઘટનાનો વિરોધ કરવો ખૂબ જ જરૂરી બની ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.