Not Set/ રાજકોટઃ વિદ્યાર્થીને મસ્તી કરવી પડી ભારે, વિદ્યાર્થીએ ચાલુ બસે અન્ય વિદ્યાર્થીને માર્યો ધક્કો

રાજકોટ, રાજકોટમાં એક વિધાર્થીને મસ્તી કરવી ભારે પડી છે દિલ્હી પબ્લિક સ્કુલનો વિડિયો વાયરલ થયો છે, ચાલુ બસે એક વિધાર્થીએ અન્ય વિધાર્થીને ધક્કો માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જયારે સ્કુલ પ્રશાસનને આ ઘટનાને છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. છતાં પણ સ્કુલના સત્તાધિશો આ ઘટનાને છુપાવવાનો પ્રયાસ કરી […]

Top Stories Gujarat Rajkot Trending Videos

રાજકોટ,

રાજકોટમાં એક વિધાર્થીને મસ્તી કરવી ભારે પડી છે દિલ્હી પબ્લિક સ્કુલનો વિડિયો વાયરલ થયો છે, ચાલુ બસે એક વિધાર્થીએ અન્ય વિધાર્થીને ધક્કો માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જયારે સ્કુલ પ્રશાસનને આ ઘટનાને છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. છતાં પણ સ્કુલના સત્તાધિશો આ ઘટનાને છુપાવવાનો પ્રયાસ કરી સ્કુલની ઈમેજના ખરડાય તેના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે બાળકો સાથે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે પણ સવાલ વાલીઓ કરી રહયા છે.