Not Set/ એવું તો શું થયું કે વિરોધ પક્ષના સભ્યોને આવું પડ્યું હેલ્મેટ પેહરીને

વલસાડ, વલસાડ નગરપાલિકાની  સામન્ય સભામા વિરોધ પક્ષ દ્વારા હેલ્મેટ પહેરીને વિરોધ કરવામા આવ્યો હતો. વિરોધ  પક્ષના  ચૂંટાયેલા સભ્યોએ હેલ્મેટ  પહેરી પાલિકામાં વિરોધ કર્યો હતો..નવી પાલિકા કચેરી માં ભ્રષ્ટાચાર આચાયા નો આરોપ સાથે વિરધ  કર્યો હતો.  

Top Stories Gujarat Others Videos

વલસાડ,

વલસાડ નગરપાલિકાની  સામન્ય સભામા વિરોધ પક્ષ દ્વારા હેલ્મેટ પહેરીને વિરોધ કરવામા આવ્યો હતો. વિરોધ  પક્ષના  ચૂંટાયેલા સભ્યોએ હેલ્મેટ  પહેરી પાલિકામાં વિરોધ કર્યો હતો..નવી પાલિકા કચેરી માં ભ્રષ્ટાચાર આચાયા નો આરોપ સાથે વિરધ  કર્યો હતો.