Election/ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચિત્ર થયું સ્પષ્ટ,કુલ 18 વોર્ડમાં 293 ઉમેદવાર હવે મેદાનમાં

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થયું સ્પષ્ટ થયું ,કુલ વોર્ડ 18માં 293 ઉમેદવાર હવે મેદાનમાં છે તેમની વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે.12 ઉમેદવાર સાથે સૌથી ઓછી સંખ્યા વોર્ડ નંબર 2 માં

Top Stories Gujarat

મંતવ્ય બ્રેકિંગ ન્યુઝ..

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચિત્ર થયું સ્પષ્ટ ,

કુલ વોર્ડ 18માં 293 ઉમેદવાર હવે મેદાનમાં..

12 ઉમેદવાર સાથે સૌથી ઓછી સંખ્યા વોર્ડ નંબર 2 માં..

21 ઉમેદવારો સાથે સૌથી વધુ સંખ્યા વોર્ડ નંબર 1માં

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થયું સ્પષ્ટ થયું ,કુલ વોર્ડ 18માં 293 ઉમેદવાર હવે મેદાનમાં છે તેમની વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે.12 ઉમેદવાર સાથે સૌથી ઓછી સંખ્યા વોર્ડ નંબર 2 માં તેમજ 21 ઉમેદવારો સાથે સૌથી વધુ સંખ્યા વોર્ડ નંબર 1માં નોંધવામાં આવ્યા છે.

તબાહી / ગ્લોબલ વોર્મિંગની અસરો દુનિયાના દરેક વિસ્તારોમાં સર્જી રહી છે ‘તારાજી’

1

ગુજરાતના 6 મહાનગરોમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ,કોંગ્રેસ,આપ અને અપક્ષ સહિતની પાર્ટીઓના ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભરીને પોતાની દાવેદારી નોંધાવી હતી, જ્યાં આજે રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો.અને કયાં વોર્ડમાંથી કેટલા ઉમેદવારો ચૂંટણી લડશે તે ક્લિયર થઈ ચૂક્યું છે. પરંતુ પ્રાપ્ત થતી વિગતો અનુસાર રાજકોટ મનપાની 18 વોર્ડ ની માટે 72 બેઠકો માટે અંદાજિત 293 ઉમેદવારો મેદાનમાં છે. જ્યાં ભાજપના, કોંગ્રેસના અને આપના ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે જેથી રાજકોટમાં કોર્પોરેશનની ચૂંટણીમાં ત્રિકોણીય જંગ જામશે. આવતીકાલથી ઉમેદવારો દ્વારા ચૂંટણીપ્રચારનો પ્રારંભ કરવામાં આવશે.

Rajyasabha / રાજ્યસભામાં ચાર સાંસદોની વિદાય, PM મોદીએ થયાં ભાવુક, પછી થયું આવું…

ટોટલ 14 ઉમેદવારો એ ફોર્મ પરત ખેંચ્યા છે.જ્યારથી ઉમેદવારી પત્રક ભરવાનો પ્રારંભ થયો છે ત્યારથી આજ સુધીમાં ભાજપ અને કોંગ્રસમાં  ઉમેદવારી ભરવા માટે ખટરાગ ઉત્પન્ન થતો જોવા મળ્યો છે. જેને પરિણામે દરેક પાર્ટીના ઉમેદવારો પૈકી ટોટલ 14 જેટલા ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે. જ્યાં બપોરે 3 વાગ્યા સુધીમાં વોર્ડ નં. 1 થી 3માં 3 ફોર્મ પરત ખેંચાયા હતા.

બરફના તોફાન / ‘ડાર્સી’તોફાનનો આતંક : જર્મનીમાં જનજીવન હતપ્રત, જ્યાં જુઓ ત્યાં બરફની ચાદર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…