Not Set/ રાજકોટ મહાનગરપાલિકાનું રૂ. 2126. 10 કરોડનું બજેટ મંજૂર

રાજકોટ, રાજકોટ મહાનગરપાલિકાનું રૂ.2126.10 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. નવો કારબોજો નામંજૂર કરવામાં આવ્યો છે. 92 કરોડની નવી યોજનાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. 7 ઓવરબ્રિજ -અંડરબ્રિજ બનાવા માટે મંજૂરી મળી. અરવિંદ મણિયાર, શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, વિનોદ શેઠ કમ્યુનિટી હોલ નવનિકરણની મંજૂરી મળી છે. બીઓટી ધોરણે ત્રણ પાર્ટી પ્લોટ બનાવવાની મંજૂરી આપી છે. […]

Top Stories Gujarat Rajkot Videos
mantavya 227 રાજકોટ મહાનગરપાલિકાનું રૂ. 2126. 10 કરોડનું બજેટ મંજૂર

રાજકોટ,

રાજકોટ મહાનગરપાલિકાનું રૂ.2126.10 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. નવો કારબોજો નામંજૂર કરવામાં આવ્યો છે. 92 કરોડની નવી યોજનાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. 7 ઓવરબ્રિજ -અંડરબ્રિજ બનાવા માટે મંજૂરી મળી. અરવિંદ મણિયાર, શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, વિનોદ શેઠ કમ્યુનિટી હોલ નવનિકરણની મંજૂરી મળી છે. બીઓટી ધોરણે ત્રણ પાર્ટી પ્લોટ બનાવવાની મંજૂરી આપી છે. હાઈજેનિક ફૂડ સ્ટ્રીટ કરવા પણ મંજૂરી આપી છે.