Not Set/ રાજકોટ જિલ્લાના 57060 વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપી

રાજકોટ, રાજકોટમાં આજથી SSC અને HSC ની પરીક્ષા પ્રારંભ થયો છે ત્યારે રાજકોટ જિલ્લાના  57060 વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપી. જયારે સામાન્ય પ્રવાહ 28410 વિદ્યાર્થીઓ  અને સાયન્સ ના 10320 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. ત્યારે આજે પરીક્ષાનું પહેલું પેપર હોવાથી વિધાર્થીઓનો ઉત્સાહ વધારવા રાજકોટ કલેક્ટર રાહુલ ગુપ્તાએ નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ ખાતે પરીક્ષાઓને મો મીઠાં કરાવવી અને વિદ્યાર્થીઓને […]

Top Stories Rajkot Gujarat Videos
mantavya 153 રાજકોટ જિલ્લાના 57060 વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપી

રાજકોટ,

રાજકોટમાં આજથી SSC અને HSC ની પરીક્ષા પ્રારંભ થયો છે ત્યારે રાજકોટ જિલ્લાના  57060 વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપી. જયારે સામાન્ય પ્રવાહ 28410 વિદ્યાર્થીઓ  અને સાયન્સ ના 10320 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. ત્યારે આજે પરીક્ષાનું પહેલું પેપર હોવાથી વિધાર્થીઓનો ઉત્સાહ વધારવા રાજકોટ કલેક્ટર રાહુલ ગુપ્તાએ નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ ખાતે પરીક્ષાઓને મો મીઠાં કરાવવી અને વિદ્યાર્થીઓને સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી અને વિધાર્થીઓના ઉત્સાહમાં વધારો ક્યોં હતો.