Not Set/ હિસ્ટ્રીશીટર અને પોલીસ વચ્ચે મારામારી નો મામલો, હિસ્ટ્રીશીટરે લોકઅપ માંથી વિડીયો વાયરલ કર્યો

વડોદરા, વડોદરામાં હિસ્ટ્રીશીટર અને પોલીસ વચ્ચે મારામારીનો મામલો સામે આવ્યો છે. જાણકારી મૂજબ ગત રાત્રીએ  બુટલેગર હુસેન  સુન્નીએ પી.એસ.આઇ અને બે કોન્સ્ટેબલો પર હુમલો કર્યો હતો અને તે મામલે પોલીસ સ્ટેશનમાં હલચલ મચી જવા પામી હતી. ચોંકાવનોરી વાતતો એ છે કે આ સમગ્ર ધટનાનો વિડીયો હિસ્ટ્રીસીટેરએ લોકઅપ માંથી ઉતારર્યો છે અને વિડીયો વાયરલ કર્યો હતો. […]

Top Stories Gujarat Vadodara Videos
mantavya 152 હિસ્ટ્રીશીટર અને પોલીસ વચ્ચે મારામારી નો મામલો, હિસ્ટ્રીશીટરે લોકઅપ માંથી વિડીયો વાયરલ કર્યો

વડોદરા,

વડોદરામાં હિસ્ટ્રીશીટર અને પોલીસ વચ્ચે મારામારીનો મામલો સામે આવ્યો છે. જાણકારી મૂજબ ગત રાત્રીએ  બુટલેગર હુસેન  સુન્નીએ પી.એસ.આઇ અને બે કોન્સ્ટેબલો પર હુમલો કર્યો હતો અને તે મામલે પોલીસ સ્ટેશનમાં હલચલ મચી જવા પામી હતી.

ચોંકાવનોરી વાતતો એ છે કે આ સમગ્ર ધટનાનો વિડીયો હિસ્ટ્રીસીટેરએ લોકઅપ માંથી ઉતારર્યો છે અને વિડીયો વાયરલ કર્યો હતો. જો કે સમગ્ર ધટના આ રીતે છે કે પોલીસે બુટલેગર પર દારૂ ઝડપ્યા બાદ કામગીરી કરી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

જ્યારે પોલીસ બુટલેગરના ધરની બહાર એને ઝડપાવા ગયા ત્યારે જ તેમની વચ્ચે ઝપાઝપી થઇ હતી અને તેના પછી તેને પોલીસ સ્ટેશનમાં લઇ ગયા હતા ત્યાં આ બબાલ ઉગ્ર સ્વરૂ ધારણ કર્યો હતું. સવાલ અહિં એ ઉભો થાય છે કે લોકઅપમાં આરોપી જોડેથી મોબાઇલ આવ્યો ક્યાંથી.હાલ તો પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.