Gujarat/ #RajkotPolice કમિશનર મનોજ અગ્રવાલની જૂનાગઢ SRPF ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપલ તરીકે બદલી કથિત તોડકાંડને લઇને આવ્યા હતા વિવાદમાં IPS ખુર્શીદ અહેમદને રાજકોટ CPનો ચાર્જ સોંપાયો February 28, 2022March 1, 2022parth amin Breaking News