Not Set/ મહારાષ્ટ્ર: મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો ઉતર્યા રોડ પર, કર્યો પદ્માવત ફિલ્મનો વિરોધ

નવાપુર પદ્માવત ફિલ્મનો મહારાષ્ટ્રમાં પણ વિરોધ કરવામાં આવ્યો છે. નવાપુર ખાતે મોટા પ્રમાણમાં રજપુત સમાજના લોકો એકઠા થયા હતા અને નવાપુરમાં રસ્તા રોકી વિરોધ કર્યો હતો. લોકો રસ્તા ઉપર આવ્યા હોવાથી ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. ચક્કાજામને વિખેરવા પોલિસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો. મહારાષ્ટ્ર રાજ્ય માં […]

India
mnsaaaaaaaa મહારાષ્ટ્ર: મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો ઉતર્યા રોડ પર, કર્યો પદ્માવત ફિલ્મનો વિરોધ

નવાપુર

પદ્માવત ફિલ્મનો મહારાષ્ટ્રમાં પણ વિરોધ કરવામાં આવ્યો છે. નવાપુર ખાતે મોટા પ્રમાણમાં રજપુત સમાજના લોકો એકઠા થયા હતા અને નવાપુરમાં રસ્તા રોકી વિરોધ કર્યો હતો. લોકો રસ્તા ઉપર આવ્યા હોવાથી ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. ચક્કાજામને વિખેરવા પોલિસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો. મહારાષ્ટ્ર રાજ્ય માં ઠેર ઠેર વિરોધ સાથે નવાપુર ખાતે રાજપૂત કરણી સમાજ દ્વારા થયો વિરોધ. મોટીસંખ્યામાં રાજપૂત સમાજના લોકોએ વાહનો રોકીને રોડ ચક્કાજામ કર્યો હતો.

મહિલાઓ સાથે માતા પદ્મરાણીની અસ્મિતા જ્યારે દાવ પર લાગી હોય વિરોધ કરવા મેદાને પડ્યા છે. ત્યારે સુરત ધૂળિયા હાઇવે પર મોટી સંખ્યામાં રસ્તા રોકો આંદોલન છેડી વાહનો અટકાવી ચક્કાજામ કર્યો હતો અને વિરોધ કરી મામલતદારને આવેદન આપ્યું હતું.

mubai મહારાષ્ટ્ર: મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો ઉતર્યા રોડ પર, કર્યો પદ્માવત ફિલ્મનો વિરોધ

સમગ્ર ભારત દેશમા માતા રાણી પદ્માવતીને હિન્દૂ ધરમની આન,બાન, અને શાન ગણાતી અસ્મિતા ને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રિલીઝ કરવા નો વિરોધ થઈ રહ્યો છે. માતા પદ્માવતીના રાજ્ય પર ખીલજીએ આક્રમણ કરતા શરીર સ્પર્શ ન કરવા હેતુ થઈ માતા પદ્મવતીએ એ હજારો મહિલાઓ સાથે જોહર કરી અગ્નિ સંસ્કાર કર્યો હતો .જે બાબતે પદ્માવતી ફિલ્મ દ્વારા સમાજ મા

પદ્માવતી રાણી ની ભાવનાઓ દુભાવવા સ્ક્રીન ઉપર ફિલ દેખાડવાના વિરોધ સાથે સંજય ભણસાલી વિરુદ્ધ ની માંગણીઓ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.