Not Set/ અમેરિકી વિદેશમંત્રી માઈક પોમ્પિયોની ભારત મુલાકાત પર વિશ્વની મીટ

અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પિયો આજે ભારતના પ્રવાસે પહોંચ્યા છે. વિદેશમંત્રી માઇક પોમ્પિયો વડાપ્રધાન મોદી સાથે મહત્વની બેઠક યોજશે. બેઠકમાં કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયશંકર પણ હાજર રહેશે. બેઠકમાં આતંકવાદ, ઇરાન સાથેનાં ભારતનાં સબંઘો, રશિયા પાસેથી ખરીદવામા આવી રહેલ એન્ટી એરક્રાફટ સિસ્ટમ S-400 મુખ્ય ચર્ચાનાં વિષયો રહેશે. અમેરિકાનાં ઇરાન પ્રપ્તેનાં હાલનાં વલણ અને એશિયન દેશોમાં ભારતનું મહત્વ […]

Top Stories India World
mike અમેરિકી વિદેશમંત્રી માઈક પોમ્પિયોની ભારત મુલાકાત પર વિશ્વની મીટ

અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પિયો આજે ભારતના પ્રવાસે પહોંચ્યા છે. વિદેશમંત્રી માઇક પોમ્પિયો વડાપ્રધાન મોદી સાથે મહત્વની બેઠક યોજશે. બેઠકમાં કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયશંકર પણ હાજર રહેશે. બેઠકમાં આતંકવાદ, ઇરાન સાથેનાં ભારતનાં સબંઘો, રશિયા પાસેથી ખરીદવામા આવી રહેલ એન્ટી એરક્રાફટ સિસ્ટમ S-400 મુખ્ય ચર્ચાનાં વિષયો રહેશે.

IndoPacific અમેરિકી વિદેશમંત્રી માઈક પોમ્પિયોની ભારત મુલાકાત પર વિશ્વની મીટ

અમેરિકાનાં ઇરાન પ્રપ્તેનાં હાલનાં વલણ અને એશિયન દેશોમાં ભારતનું મહત્વ પૂર્ણ સ્થાન જોતા અમેરિકી વિદેશમંત્રી માઇકની ભારત મુલાકાત મહત્વ પૂર્ણ જોવામા આવે છે. આપને જણાવી દઇએ કે SCOની બેઠકમાં ચિન, ભારત અને રશિયાની નિકટનાં જોવામા આવી હતી અને ત્યારથી જ અમેરિકા આ મામલે ભારત સાથે વાટાધાટ માટે ઉત્સુક જોવામા આવી રહ્યું હતું ત્યારે વૈશ્વિક રાજકારણમાં આ મુલાકાત ખુબ મહત્વની આંકવામા આવી રહી છે. અને અમેરિકન વિદેશમંત્રીની ભારત મુલાકાત પર વિશ્વની મીટ જોવા મળી રહી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.