Not Set/ Raksha Bandhan song/ આ ગીતો વગાડવામાં ન આવે તો રક્ષાબંધનની મજા અધૂરી લાગે

રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનની વચ્ચેના અનોખા પ્રેમ, ઝઘડાઓ અને ખુશી  જેવી અનન્ય પળોની ઉજવણીનું પ્રતીક છે. આ તે દિવસ છે કે દરેક ભાઈ-બહેન આખા વર્ષથી રાહ જુએ છે. બહેન તેના ભાઈના કાંડા પર એક સુંદર રાખડી બાંધે છે અને ભાઈ તેની બહેનને રક્ષા કરવાનું વચન આપે છે. આ વિશેષ પ્રસંગે જો રક્ષાબંધનના ગીતો વગાડવામાં ન આવે […]

Uncategorized
d090e23c4ab13b149072da5583f7381f Raksha Bandhan song/ આ ગીતો વગાડવામાં ન આવે તો રક્ષાબંધનની મજા અધૂરી લાગે

રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનની વચ્ચેના અનોખા પ્રેમ, ઝઘડાઓ અને ખુશી  જેવી અનન્ય પળોની ઉજવણીનું પ્રતીક છે. આ તે દિવસ છે કે દરેક ભાઈ-બહેન આખા વર્ષથી રાહ જુએ છે. બહેન તેના ભાઈના કાંડા પર એક સુંદર રાખડી બાંધે છે અને ભાઈ તેની બહેનને રક્ષા કરવાનું વચન આપે છે. આ વિશેષ પ્રસંગે જો રક્ષાબંધનના ગીતો વગાડવામાં ન આવે તો રક્ષાબંધનની મજા થોડી અધૂરી લાગે છે. તો ચાલો એક નજર કરીએ તે રક્ષાબંધનના ગીતો જે વર્ષોથી બોલિવૂડમાં સુપર હિટ છે.

બહેના ને ભાઈ કી કલાઈ સે- રેશમ કી ડોરી

ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના- છોટી બહેના  

ફૂલો કા તારો કા- હરે રામા હરે કૃષ્ણા

 મેરે ભૈયા મેરે ચંદા- કાજલ

મેરી રાખી કા મતલબ- તિરંગા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.