Not Set/ રણબીર કપૂર કોરોના પોઝિટિવ, માતા નીતુ સિંહે કન્ફર્મ કરતાં કહ્યું- તબિયત સુધારા પર છે

એક્ટર રણબીર કપૂરની તબિયત લથડી છે. આ વાતની પુષ્ટિ રણબીરના અંકલ એક્ટર રણધીર કપૂરે કરી છે. છેલ્લા બે દિવસથી રણબીરની હાલત બગડી હતી જોકે રણધીર કપૂરે આ અંગે કોઇઇ ચોખવટ ન કરી પરંતુ રિપોર્ટ પ્રમાણે, રણબીરે કોવિડ-19 ટેસ્ટ કરાવ્યો હતો. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તે હાલ ક્વૉરન્ટીન છે અને તેની સારવાર ચાલુ છે. તેની […]

Top Stories Entertainment
freepressjournal 2021 03 4d812118 48b9 4d56 b80e 6e8b7917a008 20201021005L રણબીર કપૂર કોરોના પોઝિટિવ, માતા નીતુ સિંહે કન્ફર્મ કરતાં કહ્યું- તબિયત સુધારા પર છે

એક્ટર રણબીર કપૂરની તબિયત લથડી છે. આ વાતની પુષ્ટિ રણબીરના અંકલ એક્ટર રણધીર કપૂરે કરી છે. છેલ્લા બે દિવસથી રણબીરની હાલત બગડી હતી જોકે રણધીર કપૂરે આ અંગે કોઇઇ ચોખવટ ન કરી પરંતુ રિપોર્ટ પ્રમાણે, રણબીરે કોવિડ-19 ટેસ્ટ કરાવ્યો હતો. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તે હાલ ક્વૉરન્ટીન છે અને તેની સારવાર ચાલુ છે. તેની માતા નીતુ સિંહે આ વાતને કન્ફ્રર્મ કરી છે. તેમણે સોશિયલ મીડિયામાં આ જાણકારી આપી છે.

freepressjournal 2021 03 b3ce8e59 f774 4665 89f3 2feaeeb1e7f3 20201012148L રણબીર કપૂર કોરોના પોઝિટિવ, માતા નીતુ સિંહે કન્ફર્મ કરતાં કહ્યું- તબિયત સુધારા પર છે

નીતુએ લખ્યું કે, ‘તમારી ચિંતા અને પ્રાર્થના માટે આભાર. રણબીર કોરોના પોઝિટિવ છે, હાલ તેની સારવાર ચાલુ છે. તે હોમ ક્વૉરન્ટીન છે અને દરેક બાબતોનું ધ્યાન રાખી રહ્યો છે.’

Instagram will load in the frontend.

અગાઉ નીતુ સિંહને થયો હતો કોરોના

થોડા મહિના પહેલાં રણબીરની માતા નીતુ સિંહ પોતાની અપકમિંગ ફિલ્મ ‘જુગ જુગ જીયો’ના શૂટિંગ દરમિયાન સંક્રમિત થઇ ગઈ હતી. તો તેમનો કો-એક્ટર વરુણ ધવન પણ કોવિડ-19 પોઝિટિવ હતો. જોકે નીતુ અને વરુણ થોડા દિવસોમાં સ્વસ્થ થઇ ગયાં હતાં. આ વાતની જાણકારી બંનેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ફેન્સને આપી હતી.