Not Set/ કૉંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાના પીએમ મોદી પર પ્રહાર

LoC પર પાકિસ્તાન તરફથી થઇ રહેલ સતત ગોળીબાર અને જવાનોની શહીદી પર કૉંગ્રેસે ભાજપા પર નિશાન સાંધ્યું છે.કૉંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ રવિવારના રોજ સવારે ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા.સુરજેવાલાએ કહ્યું કે, પાકિસ્તાન પોતાની હરકતોમાંથી બાજ આવી રહ્યું નથી.આખરે કયાં સુધી ‘સાહેબ’ શબ્દોના આડંબરનો રાગ આલપશે.સુરજેવાલાએ આંકડા મૂકતા કહ્યું કે, 2014થી એલઓસી પર […]

India

LoC પર પાકિસ્તાન તરફથી થઇ રહેલ સતત ગોળીબાર અને જવાનોની શહીદી પર કૉંગ્રેસે ભાજપા પર નિશાન સાંધ્યું છે.કૉંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ રવિવારના રોજ સવારે ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા.સુરજેવાલાએ કહ્યું કે, પાકિસ્તાન પોતાની હરકતોમાંથી બાજ આવી રહ્યું નથી.આખરે કયાં સુધી ‘સાહેબ’ શબ્દોના આડંબરનો રાગ આલપશે.સુરજેવાલાએ આંકડા મૂકતા કહ્યું કે, 2014થી એલઓસી પર સીઝફાયરનું ઉલ્લંઘન થયું છે.તેમાં 274 સૈનિક શહીદ થયા છે.અને 134 નાગરિક મોતને ભેટ્યા છે