બનાસકાંઠાના થરાદમાં જૈન દેરાસરમા તસ્કરોએ તરખાટ મચાવ્યો.તીસરી આંખ સમાન સીસીટીવી કેમેરાને ફેરવીને તસ્કરો દેરાસરમાંથી ચોરી કરીને ફરાર થયા હતા.મળતી માહિતી મુજબ થરાદના રાજેન્દ્રનગર સોસાયટીમાં જૈન દેરાસર આવેલું છે.જ્યાં મોડી રાત્રે તસ્કરોએ મોકાનો લાભ ઉઠાવીને દાનપેટીને તોડીને ચોરી કરી હતી.જો કે સવારે દર્શનાથી દર્શન કરવા આવતાં ચોરી થઇ હોવાનું માલુમ થતાં દેરાસરના આગેવાનોને જાણ કરી હતી.ત્યારબાદ દેરાસરના આગેવાનોને આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.અને પોલીસે ઘટના સ્થળે આવીને તપાસ હાથ ધરી છે
Not Set/ બનાસકાંઠાના થરાદમાં તસ્કરોએ મચાવ્યો તરખાટ
બનાસકાંઠાના થરાદમાં જૈન દેરાસરમા તસ્કરોએ તરખાટ મચાવ્યો.તીસરી આંખ સમાન સીસીટીવી કેમેરાને ફેરવીને તસ્કરો દેરાસરમાંથી ચોરી કરીને ફરાર થયા હતા.મળતી માહિતી મુજબ થરાદના રાજેન્દ્રનગર સોસાયટીમાં જૈન દેરાસર આવેલું છે.જ્યાં મોડી રાત્રે તસ્કરોએ મોકાનો લાભ ઉઠાવીને દાનપેટીને તોડીને ચોરી કરી હતી.જો કે સવારે દર્શનાથી દર્શન કરવા આવતાં ચોરી થઇ હોવાનું માલુમ થતાં દેરાસરના આગેવાનોને જાણ કરી હતી.ત્યારબાદ […]

