Gir Somnath News/ સોમનાથ સ્વાભિમાન પર્વ: સાધુ-સંતોની ભવ્ય રવેડી યાત્રા યોજાશે

Ravedi Yatra માં દિગંબર સાધુઓ પણ વિશેષ રૂપે જોડાશે

Gujarat Others
Ravedi Yatra

Gir Somnath News : સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત સોમનાથ ખાતે આજે સાધુ-સંતોની ભવ્ય રવેડી યાત્રા (Ravedi Yatra)યોજાશે. આ ઐતિહાસિક રવેડી યાત્રા (Ravedi Yatra) આજે સાંજે 6.00 વાગે પ્રસ્થાન કરશે. સોમનાથમાં પ્રથમ વખત યોજાઈ રહેલી આ યાત્રા કુંભ અને મહાશિવરાત્રી દરમિયાન નીકળતી રવેડી યાત્રાની પરંપરાને અનુરૂપ ભવ્ય અને આકર્ષક રીતે યોજાશે.

આ રવેડી યાત્રા (Ravedi Yatra)માં દિગંબર સાધુઓ પણ વિશેષ રૂપે જોડાશે

આ રવેડી યાત્રા (Ravedi Yatra)માં દિગંબર સાધુઓ પણ વિશેષ રૂપે જોડાશે

આ રવેડી યાત્રા માં દિગંબર સાધુઓ પણ વિશેષ રૂપે જોડાશે, જેના કારણે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ઊર્જાથી ઓતપ્રોત થઈ જશે. સાધુ-સંતોના આશીર્વાદ, શિવભક્તિ અને શૌર્યના સંગમથી આજનો દિવસ સોમનાથ માટે ભવ્યાતિભવ્ય અને સ્મરણિય બની રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સોમનાથ સ્વાભિમાન પર્વ : નવી પેઢી માટે સંસ્કૃતિ અને આસ્થાનો સંદેશ

આ પણ વાંચો: સોમનાથ સ્વાભિમાન પર્વ – ભારતના અખંડ સ્વાભિમાનની અભિવ્યક્તિ

આ પણ વાંચો: વડાપ્રધાન 11મી જાન્યુઆરીએ ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં થશે સામેલ