royal challengers bangalore/ વિરાટ કોહલી સાથે સરખામણી થતા સ્મૃતી મંધાનાએ આપ્યુ  મોટુ નિવેદન, જાણો શું કહ્યું….

મહિલા પ્રીમિયમ લીગની ટ્રોફી જીત્યા બાદ રોયલ ચૈલેંજ બૈંગલોરના કેપ્ટન સ્મૃતી મંધાનાની તુલના વિરાટ કોહલી સાથે થઇ રહી છે. ત્યારે સ્મૃતી મંધાનાએ મોટુ નિવેદન આપ્યુ છે.

Sports Trending
YouTube Thumbnail 2024 03 19T195638.926 વિરાટ કોહલી સાથે સરખામણી થતા સ્મૃતી મંધાનાએ આપ્યુ  મોટુ નિવેદન, જાણો શું કહ્યું....

મહિલા પ્રીમિયમ લીગની ટ્રોફી જીત્યા બાદ રોયલ ચૈલેંજ બૈંગલોરના કેપ્ટન સ્મૃતી મંધાનાની તુલના વિરાટ કોહલી સાથે થઇ રહી છે. ત્યારે સ્મૃતી મંધાનાએ મોટુ નિવેદન આપ્યુ છે. સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપમાં રોયલ ચૈલેંજ બેંગલોરની ટીમે મહિલા પ્રિમિયર લીગની ટ્રોફી જીતી છે. અને એ પહેલા રોયલ ચૈંલેંજ બેંગલોરની ટીમે કોઇ પણ લીગમાં જીત મેળવી નથી. અને આ ઐતિહાસિક જીતને લઇને સ્મૃતીની વિરાટ કોહલી સાથે સરખામણી થઇ રહી છે.

વિરાટ કોહલીની સાથે તુલના થવા પર સ્મૃતી મંધાનાએ મોટુ નિવેદન આપ્યુ છે સ્મૃતી મંધાનાનુ માનવુ છે કે તેમની ટીમની WPL માં જીતના સંદર્ભમાં કોહલીએ કરેલી બેંગલુરુ ફ્રેંચાઇજીને માટે મેળવેલ સિદ્ધિઓને ઘટાડીને તેને નજરઅંદાજ કરવુ એ ખોટુ છે

મંધાનાએ સંવાદદાતાઓને કહ્યુ  કે આ જીતએ અલગ વસ્તુ છે. પણ વિરાટ કોહલીએ જે કઇ કર્યુ છે  તે ઉલ્લેખનીય છે. તેમણે જણાવ્યુ કે તેઓ તેમનુ કરીયર જે રીતે બનાવ્યુ છે. અને જે પણ તેમણે મેળવ્યુ છે. તે જોઇને મને નથી લાગતુ કે મારી તુલના તેમના સાથે થવી જોઇએ અને તે મારા માટે પ્રેરણાદાયી વ્યક્તિ છે. અને આ  ટ્રોફી જેવી વસ્તુઓ નક્કી નહી કરતુ કે અમે બઘા તેમનો સામનો કરી  શકે.

તેને જણાવ્યુ કે મે 18 નંબરની ટીશર્ટની તુલના નહી કરુ. ટીશર્ટએ વ્યક્તિગત પસંદ છે. મારા  જન્મદિવસની તારીખ અને મારી ટીશર્ટનો નંબર એક છે.  આનાથી આ વાત સાબીત નહી થતી કે તે કેવુ રમે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બીજા જિલ્લામાં પતિ છે કલેકટર, પરંતુ AMC માં રોફ જોશો તો તમે પણ કહેશો….

આ પણ વાંચો:ગઈકાલ સુધી બધું બરોબર હોવાનો રંજનબેન ભટ્ટનો દાવો

આ પણ વાંચો:કેતન ઇનામદારનો બળાપોઃ પક્ષમાં નાના કાર્યકરોનું ધ્યાન રખાતું નથી

આ પણ વાંચો:રાજ્યમાં અનુભવાતો ઉનાળોઃ તાપમાને 40 ડિગ્રી તરફ લગાવી દોટ