Not Set/ ગરમીની સિઝનમાં કુલ થવું છે તો અજમાવી જુઓ આ જ્યુસ

ગરમી શરૂ થઇ  છે ત્યારે ગરમીમાં વધારે પસંદ આવતું હોય તો એ છે જ્યુસ.  ગરમીમાં જ્યુસ પીવાથી તમારું ગળું સુકું પણ ન રહે અને તમને ગરમીનો અહેસાસ પણ નહી થાય અને જો આ ગરમીમાં તમને પણ જો આવો કઈ જ્યુસ પીવાની ઈચ્છા હોય તો બહારથી નહી પરંતુ ઘરે જ બનાવીને તાજો અને હેલ્દી જ્યુસ બનાવી […]

Uncategorized
cropped 5364163 main ગરમીની સિઝનમાં કુલ થવું છે તો અજમાવી જુઓ આ જ્યુસ

ગરમી શરૂ થઇ  છે ત્યારે ગરમીમાં વધારે પસંદ આવતું હોય તો એ છે જ્યુસ.  ગરમીમાં જ્યુસ પીવાથી તમારું ગળું સુકું પણ ન રહે અને તમને ગરમીનો અહેસાસ પણ નહી થાય અને જો આ ગરમીમાં તમને પણ જો આવો કઈ જ્યુસ પીવાની ઈચ્છા હોય તો બહારથી નહી પરંતુ ઘરે જ બનાવીને તાજો અને હેલ્દી જ્યુસ બનાવી ને પીવો.

 (૧)મીંટ લેમન પંચ જ્યુસ

 સામગ્રી 

 100 ગ્રામ ફુદીનો

મીઠું જરૂર મુજબ

1 ચમચી પાણી

70 ગ્રામ ખાંડ

1 લીંબુ

બરફ જરૂરિયાત પ્રમાણે

બનાવવાની રીત

સૌ પ્રથમ ગ્રાઇડિંગ ઝારમાં ફુદીનો,મીઠું,ખાંડ,અને પાણી મેળવી લો

એક થી બે મિનીટ સુધી મિક્સી કરો જ્યાં સુધી બધી વસ્તુઓ મિક્સ થઇ જવા દો
આ મિક્સરને ગ્લાસમાં નાખી લો ત્યાર બાદ લીંબુ નીચોવી અને બરફ નાખીને સર્વ કરો.

quer emagrecer com limao ગરમીની સિઝનમાં કુલ થવું છે તો અજમાવી જુઓ આ જ્યુસ

(૨) ઈલાયચી જ્યુસ

સમય:15 30 મિનીટ

 સામગ્રી (બે લોકો માટે)

3 થી 4 ઠંડું પાણી

અડધી ચમચી ઈલાયચી પાવડર

2 ચમચી લીંબુનો રસ
4 થી 5 ચમચી ખાંડ
અડધી ચમચી મરી પાવડર

8 થી 9 બરફના ટુકડા

બનવાની રીત

ઈલાયચીનો જ્યુસ બનાવવામાં માટે સૈ પ્રથમ મોટા વાસણમાં 3 થી 4  કપ પાણી નાખો ત્યારબાદ તેમાં ખાંડ નાખીને મિક્ષ કરો.

હવે તેમાં લીંબુ નો રસ, ઈલાયચી પાવડર અને મારી પાવડર નાખીને ભેળવી લો.
ત્યાર બાદ તેમાં ભૂકો કરેલો બરફ નાખીને મિક્ષ લો.

લો તૈયાર થઇ ગયો ઈલાયચી જ્યુસ હવે ઠંડા જ્યુસને ગ્લાસમાં લઈને  લીંબુની સ્લાઈસની સાથે  સર્વ કરો.