Not Set/ રેસીપી – આ રીતે ઘરે બનાવો લસણવાળા સેવ મમરા

સામગ્રી 1 વાટકી મમરા 1 વાટકી ઝીણી સેવ 4-5 કળી લસણ 2-3 સૂકા લાલ મરચા મીઠું (સ્વાદ અનુસાર) બનાવવાની રીત પહેલા એક કડાહીમાં થોડું તેલ લો. તેમા લસણ અને લાલ મરચાના પેસ્ટ કરી નાખો એ પછી તેમાં હળદર અને મીઠું નાખી મમરાને 2 મિનિટ હળવું શેકી લો. હવે તાપ બંદ કરી નાખો. ગેસથી નીચે ઉતાર્યા પછી તેમા […]

Uncategorized
aaaaaaaaaaamahi 12 રેસીપી - આ રીતે ઘરે બનાવો લસણવાળા સેવ મમરા

સામગ્રી

1 વાટકી મમરા

1 વાટકી ઝીણી સેવ

4-5 કળી લસણ

2-3 સૂકા લાલ મરચા

મીઠું (સ્વાદ અનુસાર)

બનાવવાની રીત

પહેલા એક કડાહીમાં થોડું તેલ લો. તેમા લસણ અને લાલ મરચાના પેસ્ટ કરી નાખો એ પછી તેમાં હળદર અને મીઠું નાખી મમરાને 2 મિનિટ હળવું શેકી લો.

હવે તાપ બંદ કરી નાખો. ગેસથી નીચે ઉતાર્યા પછી તેમા સેવ નાખો.

તૈયાર છે મસ્ત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.