સામગ્રી
4 આગલા દિવસની વધેલી રોટી (ટુકડા કરેલી)
2 કપ લો ફેટ છાસ (હાથવગી સલાહની મદદ લો)
1 ટીસ્પૂન તેલ
1/2 ટીસ્પૂન રાઇ
1 ટીસ્પૂન અડદની દાળ
7 થી 8 કડી પત્તા
1/2 ટીસ્પૂન હળદર
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
1 ટીસ્પૂન ખમણેલો ગોળ
મીઠું (સ્વાદાનુસાર)
સજાવવા માટે
2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
બનવવાની રીત
એક ઊંડા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરી લો પછી તેમાં રાઇ અને અડદનની દાળ નાખો. પછી જ્યારે રાઇ તતડવા લાગે ત્યારે તેમાં કડી પત્તા અને રોટીના ટુકડા ઉમેરી ધીમા તાપ પર 1/2 મિનિટ સુધી સાંતળી લો.
હવે તેમાં છાસ, હળદર, લાલ મરચાંનો પાવડર, ગોળ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો અને પછી વચ્ચે-વચ્ચે હલાવતા રહો ધીમા તાપ પર ઉકળવા દો.
કોથમીરથી સજાવી ગરમ ગરમ પીરસો.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
