સામગ્રી
1 વાડકી પલાળેલા સાબુદાણા
1/2 વાડકી સીંગદાણાનો ચૂરો
1 વાડકી કાકડીનુ છીણ(પાણી નિતારેલુ)
2 લીલા મરચા
ખાંડ, મીઠુ અને જીરુ અંદાજે, ચપટી વરિયાળી
1 ચમચી ઘી
સમારેલા ધાણા
બનાવવાની રીત
પહેલાં તો પલાળેલા સાબુદાણામાં ઘી નાખી બધી સામગ્રી નાખી દો. જરૂર મુજબ પાણી નાખો, હાથમાં ઘી લગાવી થાપો.
મધ્યમ તાપ પર થેપલા સેકો અને ઉપરથી ઘી છોડો.
ગરમા ગરમ ફરાળી થેપલા ધાણા-મરચાની ચટણી અથવા દહી સાથે સર્વ કરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
