Not Set/ રેસીપી/ આજે જ તમારા ઘરે બનાવો સ્વાદિષ્ટ ગાજર અને લસણની ચટણી

સામગ્રી 500 ગ્રામ – ગાજર 1 મોટો બાઉલ – ખાંડ 1 નંગ – આદુનો ટૂકડો 4-5 નંગ – લસણની કળી 1/2 ચમચી – ઇલાયચી પાઉડર 1 નાની ચમચી – લાલ મરચું પાઉડર 1 કપ – વિનેગર 10-12 નંગ – કિશમિશ સ્વાદાનુસાર -મીઠું જરૂરિયાત મુજબ – પાણી બનાવવાની રીત સૌ પહેલાં તમે ગાજરને ધોઇને છોલી લો. […]

Uncategorized
Untitled 194 રેસીપી/ આજે જ તમારા ઘરે બનાવો સ્વાદિષ્ટ ગાજર અને લસણની ચટણી

સામગ્રી

500 ગ્રામ – ગાજર

1 મોટો બાઉલ – ખાંડ

1 નંગ – આદુનો ટૂકડો

4-5 નંગ – લસણની કળી

1/2 ચમચી – ઇલાયચી પાઉડર

1 નાની ચમચી – લાલ મરચું પાઉડર

1 કપ – વિનેગર

10-12 નંગ – કિશમિશ

સ્વાદાનુસાર -મીઠું

જરૂરિયાત મુજબ – પાણી

બનાવવાની રીત

સૌ પહેલાં તમે ગાજરને ધોઇને છોલી લો. ત્યારબાદ તેને ખમણી લો. હવે આદુ અને લસણનું બારીક કટ કરી લો. ત્યારબાદ એક નાની તપેલીમાં પાણી ગરમ કરી લો. પાણી ગરમ થઇ જાય એટલે તેમા ગાજર, આદુ અને લસણ ઉમેરીને ઉકળવા દો.

હેવ તેમા ખાંડ, વિનેગર, કિશમિશ, મરચું અને મીઠું નાખીને ઘટ્ટ થાય ત્યાં સુધી ચડવા દો. ત્યારબાદ મિશ્રણ હળવું ઘટ્ટ થાય એટલે ઇલાયચી પાઉડર મિક્સ કરીને આંચ બંધ કરી લો.  તો હવે તૈયાર છે ચટપટી ચટણી…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.