Not Set/ રેસીપી – ચોમાસામાં ઘરે માણો ગરમાગરમ ખીચુંનો સ્વાદ

સામગ્રી 250 ગ્રામ ચોખાનો લોટ 1 ચમચી જીરા પાવડર 2 ચમચી વાટેલા મરચાનું પેસ્ટ મીઠુ (સ્વાદઅનુસાર) ચપટી સોડા બનાવવાની રીત પહેલા તો તમે એક પ્લાસ્ટિકના બાઉલમાં તમમા સામગ્રી મિક્સ કરીને બરાબર હલાવી લો. આ મિશ્રણને ઓવનમાં 3-4 મિનિટ માટે મુકી દેવુ. ત્યાર પછી તેને બહાર નીકળીને ફરી સારી રીતે હલાવી લેવુ અને પછી 2-3 મિનિટ ઢાંકીને […]

Uncategorized
AAAAAAAAAAAAAAAMAHU 3 રેસીપી - ચોમાસામાં ઘરે માણો ગરમાગરમ ખીચુંનો સ્વાદ

સામગ્રી

250 ગ્રામ ચોખાનો લોટ

1 ચમચી જીરા પાવડર

2 ચમચી વાટેલા મરચાનું પેસ્ટ

મીઠુ (સ્વાદઅનુસાર)

ચપટી સોડા

બનાવવાની રીત

પહેલા તો તમે એક પ્લાસ્ટિકના બાઉલમાં તમમા સામગ્રી મિક્સ કરીને બરાબર હલાવી લો. આ મિશ્રણને ઓવનમાં 3-4 મિનિટ માટે મુકી દેવુ.

ત્યાર પછી તેને બહાર નીકળીને ફરી સારી રીતે હલાવી લેવુ અને પછી 2-3 મિનિટ ઢાંકીને ફરી ઓવનમાં મુકવુ.

બહાર કાઢીને ગરમા ગરમ તેલ નાખીને પીરસવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.