સામગ્રી
200 ગ્રામ રાજગરાનો લોટ
50 ગ્રામ શિંગોડાનો લોટ
50 ગ્રામ માવો (ઘીમાં શેકીને)
100 ગ્રામ ખાંડ
2 કપ દૂધ
2 ટેબલસ્પૂન ખજૂરની પેસ્ટ
1 ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ
1 ટેબલસ્પન એલચી-જાયફળનો ભૂકો
ઘી
બનાવવાની રીત
એક વાસણમાં ઘી લઇ તેમાં બન્ને લોટને શેકી લો.લોટ બદામી રંગનો થયા ત્યાં સુધી શેકવો.પછી તેમાં એટલે દૂધ-ખાંડ નાખી મિક્સ કરો.
ઘટ્ટ થાય ત્યાં સુશી તેને હલાવો પછી તેમાં માવો, ખજૂરની પેસ્ટ, નાળિયેરનું ખમણ, કાજુ-એલચી-જાયફળનો ભૂકો નાંખી બરાબર મિક્સ કરી ઉતારી લો.
તૈયાર છે પંચરત્ન શીરો
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
