Not Set/ રેસીપી – આ રીતે ઘરે બનાવો સ્વાદિષ્ટ સેવઈયોની ખીર

સામગ્રી, 1 નાની વાડકી સેવઈયો 1 લીટર મલાઈવાળુ દૂધ 1 નાની વાટકી માવો 2-3 કેસરના લચ્છા 100 ગ્રામ ખાંડ 1/2 ચમચી શુધ્ધ ઘી કિશમિશ, કાજૂ, ચારોળી અને બદામનો ભૂકો, બનાવવાની રીત પહેલા સેવઈયોને ગરમ ઘી માં બરાબર સેકી લો. જ્યારે તે ગુલાબી થાય ત્યારે તેને ઉતારી લો. હવે દૂધને ઉકાળી લો. પછી તેમા સેવઈયો નાખી […]

Uncategorized
aaaaamahiaaaa 12 રેસીપી - આ રીતે ઘરે બનાવો સ્વાદિષ્ટ સેવઈયોની ખીર

સામગ્રી,

1 નાની વાડકી સેવઈયો

1 લીટર મલાઈવાળુ દૂધ

1 નાની વાટકી માવો

2-3 કેસરના લચ્છા

100 ગ્રામ ખાંડ

1/2 ચમચી શુધ્ધ ઘી

કિશમિશ, કાજૂ, ચારોળી અને બદામનો ભૂકો,

બનાવવાની રીત

પહેલા સેવઈયોને ગરમ ઘી માં બરાબર સેકી લો. જ્યારે તે ગુલાબી થાય ત્યારે તેને ઉતારી લો. હવે દૂધને ઉકાળી લો. પછી તેમા સેવઈયો નાખી લો. પછી તેમાં ડ્રાય ફ્રુટનો માવો અને કેસર નાખી ધીમી ગેસ પર 15 મિનિટ સુધી ઉકળવા દો.

જ્યારે સેવઈયો ફૂલી જાય ત્યારે ખાંડ નાખી 2 મિનિટ ઉકાળી લો. તૈયાર છે સેવઈયોની ખીર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.