Technology/ xiaomiના આ ફોન પર ઓફરનો લાભ લેવાનો આજે અંતિમ દિવસ, જલ્દી કરો

શાઓમીના રેડમી ફોન ખરીદવાનો આજે અંતિમ દિવસ છે. સેલમાં ગ્રાહકો ખૂબ જ ઓછી કિંમતે કંપનીના અનેક પ્રકારના સ્માર્ટફોનને ખરીદી શકે શકે છે. આ સેલમાં રેડમી નોટ 9 પ્રો મેક્સ, રેડમી 8 એ ડ્યુઅલ, રેડમી નોટ 8 જેવા સ્માર્ટફોન ખૂબ જ છૂટ પર આપવામાં આવી રહી છે. ગ્રાહકો રેડમી નોટ 9 પ્રો મેક્સ 18,999 રૂપિયાને બદલે […]

Tech & Auto
redmi 8a xiaomiના આ ફોન પર ઓફરનો લાભ લેવાનો આજે અંતિમ દિવસ, જલ્દી કરો

શાઓમીના રેડમી ફોન ખરીદવાનો આજે અંતિમ દિવસ છે. સેલમાં ગ્રાહકો ખૂબ જ ઓછી કિંમતે કંપનીના અનેક પ્રકારના સ્માર્ટફોનને ખરીદી શકે શકે છે. આ સેલમાં રેડમી નોટ 9 પ્રો મેક્સ, રેડમી 8 એ ડ્યુઅલ, રેડમી નોટ 8 જેવા સ્માર્ટફોન ખૂબ જ છૂટ પર આપવામાં આવી રહી છે.

Redmi Note 9 Pro | Unboxing | Camera Test | Aurora Blue Colour - YouTube

ગ્રાહકો રેડમી નોટ 9 પ્રો મેક્સ 18,999 રૂપિયાને બદલે 15,999 રૂપિયામાં ખરીદી શકે છે. શાઓમી રેડમી નોટ 9 પ્રો મેક્સમાં 6.67 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. રેડમી નોટ 9 પ્રો મેક્સમાં, ફ્રન્ટ અને બેક પર કોર્નિંગ ગોરિલા ગ્લાસ 5 નું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.

રેડમી નોટ 9 પ્રો 16,999 રૂપિયાને બદલે 12,999 રૂપિયામાં લઇ શકાય છે. રેડમી નોટ 9 પ્રોમાં 6.67 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે છે. સ્ક્રીનનો રિઝોલ્યુશન 2400X1080 પિક્સેલ્સ છે અને તે ટ્રિપલ કોર્નિગ ગોરિલા ગ્લાસ 5 સાથે રજૂ કરવામાં આવ્યું છે. ગ્રાહકો આ ફોનને ઇંટરસ્ટેર બ્લેક, ઓરા બ્લુ અને ગ્લેશિયર વ્હાઇટમાં ખરીદી શકે છે.

Redmi 8A Dual Will Be Available Via Open Sale - Gizbot News

Redmi 8A Dual
રેડમી 8 એ ડ્યુઅલ 9,999 રૂપિયાને બદલે 6,999 રૂપિયામાં ખરીદી શકાય છે. રેડમી 8 એ ડ્યુઅલમાં 6.22 ઇંચની એચડી + આઇપીએસ ડિસ્પ્લે છે. ફોનની સ્પ્લેશ પ્રૂફ બનાવવા માટે પી 2 આઇ કોટિંગ આપવામાં આવી છે. ફોન દેખાવમાં એકદમ સુંદર લાગે છે.

Xiaomi Redmi Note 9 vs Redmi 9 Prime: How Do They Differ?

આ સિવાય રેડમી 9 પ્રાઈમ 11,999 રૂપિયામાં નહીં પણ 9,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. ગ્રાહકો રેડમી નોટ 9ને 4,999 ને બદલે 11,999 રૂપિયામાં લાવી શકે છે. રેડમી નોટ 8 રૂપિયા 12,999 ને બદલે માત્ર 11,499 રૂપિયામાં ખરીદી શકાય છે.