Not Set/ કેવી રહેશે આપની 13/08/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઇ) : તમારો યોજનાબદ્ધ કાર્યક્રમ ચાલતો હોય બપોરથી તમારુ બજેટ ખોરવાઈ જાય તેવા ખર્ચા થાય ને કાર્યો અટકે. વૃષભ (બ,વ,ઉ) : તમારા કાર્યક્ષેત્રની જંજાળોમાં ફસાયેલા હોય બપોરથી મનગમતી પ્રવૃત્તિ હાથમાં આવતા ઉત્સાહને પ્રસન્નતા વધે. મિથુન (ક,છ,ઘ) : તમારી ગણતરી મુજબ કાર્ય થતાં દેખાય. બપોરથી વિરોધીની હેરાનગતિ વધતા અણધાર્યા ખર્ચ થાય. ચિંતા પ્રવર્તે. કર્ક (ડ,હ) […]

Uncategorized
00 All Rashi Main Plate545 કેવી રહેશે આપની 13/08/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઇ) : તમારો યોજનાબદ્ધ કાર્યક્રમ ચાલતો હોય બપોરથી તમારુ બજેટ ખોરવાઈ જાય તેવા ખર્ચા થાય ને કાર્યો અટકે.

01 Mesh કેવી રહેશે આપની 13/08/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

વૃષભ (બ,વ,ઉ) : તમારા કાર્યક્ષેત્રની જંજાળોમાં ફસાયેલા હોય બપોરથી મનગમતી પ્રવૃત્તિ હાથમાં આવતા ઉત્સાહને પ્રસન્નતા વધે.

02 Vrushabh કેવી રહેશે આપની 13/08/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મિથુન (ક,છ,ઘ) : તમારી ગણતરી મુજબ કાર્ય થતાં દેખાય. બપોરથી વિરોધીની હેરાનગતિ વધતા અણધાર્યા ખર્ચ થાય. ચિંતા પ્રવર્તે.

03 Mithun કેવી રહેશે આપની 13/08/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

કર્ક (ડ,હ) : તમારા વિચારોને સાકાર કરવાનો સમય આવી ગયો છે. તમારી મહેનત ખીલી ઉઠે ને બપોરથી આર્થિકસ વળતર મેળવો.

04 Kark કેવી રહેશે આપની 13/08/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

સિંહ (મ,ટ) : તમારી તબિયતમાં ધીરે ધીરે સુધારો થાય. બપોરથી કાર્યક્ષેત્રે નિયમિતતા જળવાય ને કાર્ય પૂરા કરવામાં વ્યસ્ત રહો.

05 Sinh કેવી રહેશે આપની 13/08/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

કન્યા (પ,ઠ,ણ) : તમારી તબિયતને કારણે આરામ કરવો પડે. રોજિંદા રૂટિન કાર્ય અટકી જાય. બપોરથી ભાગ્ય સાથ ન આપે તેવું લાગે.

06 Kanya કેવી રહેશે આપની 13/08/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

તુલા (ર,ત) : તમારા કાર્યક્ષેત્રે બધુ બરાબર ચાલતુ હોય. બપોરથી ખોટા વિવાદોમાં ફસાઈ જતાં માનહાનિનો પ્રસંગ ઉદ્‌ભવે.

07 Tula કેવી રહેશે આપની 13/08/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

વૃશ્વિક (ન,ય) : તમે શિસ્તના આગ્રહી હોવાથી કાર્ય વ્યવસ્થિત પુરા થાય. ઓળખાણને કારણે કાર્યમાં ફાયદાવાળા ઓર્ડરો મેવળો.

08 Vrushchik કેવી રહેશે આપની 13/08/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

ધન (ભ,ધ,ફ) : તમારા વર્તુળમાંથી તમારી બાદબાકી થઇ જાય. કાર્યક્ષેત્રે ભવિષ્યનું આયોજન બનાવો. સફળ રહો.

09 Dhan કેવી રહેશે આપની 13/08/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મકર (ખ,જ) : તમે કાર્યનાં બોજા હેઠળ દબાયેલા હોય બપોરથી મહત્વના કાર્યો અધુરા રહેતા પીછેહઠ કરવી પડે.

10 Makar કેવી રહેશે આપની 13/08/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

કુંભ (ગ,શ,સ) : તમારા રૂટિન કાર્યમાં અલગથી કમાણી થાય. શારીરિક માનસિક અસ્વસ્થતા રહેતા ઉદ્વેગ પ્રવર્તે.

11 Kumbh કેવી રહેશે આપની 13/08/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

મીન (દ,ચ,ઝ,થ) : તમારા મનની અસ્થિરતાને કારણે કામકાજ ગુમાવો, બપોરથી આત્મવિશ્વાસ કેળવો. યોગ્ય નિર્ણય લઇ આગળ વધો.

12 Meen કેવી રહેશે આપની 13/08/2019, વાંચો આજનું રાશિ ભવિષ્ય

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.