Not Set/ કેવી જશે આપની 06/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

પંચાગ તારીખ તા. 6 જાન્યુઆરી 2019, સોમવાર તિથિ પોષ સુદ એકાદશી રાશિ મેષ (અ, લ, ઈ) નક્ષત્ર ભરણી ( સ્વામી યમ છે – મંત્ર – ઓમ્ યમાય નમઃ) યોગ સાધ્ય કરણ વણીજ દિન મહિમા – પુત્રદા એકાદશી રવિયોગ બપોરે 2.16 સમાપ્ત થશે રાહુકાલ સવારે 7.30 થી 9.00 શુભ ચોઘડીયું સવારે 10.00 થી 11.22 મેષ (અ,લ,ઈ) […]

Uncategorized
Amit Trivedi કેવી જશે આપની 06/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ
  • પંચાગ
તારીખ તા. 6 જાન્યુઆરી 2019, સોમવાર
તિથિ પોષ સુદ એકાદશી
રાશિ મેષ (અ, લ, ઈ)
નક્ષત્ર ભરણી ( સ્વામી યમ છે – મંત્ર – ઓમ્ યમાય નમઃ)
યોગ સાધ્ય
કરણ વણીજ

દિન મહિમા –

  • પુત્રદા એકાદશી
  • રવિયોગ બપોરે 2.16 સમાપ્ત થશે
  • રાહુકાલ સવારે 7.30 થી 9.00
  • શુભ ચોઘડીયું સવારે 10.00 થી 11.22

મેષ (અ,લ,ઈ) –

01 Mesh.jpg?zoom=0 કેવી જશે આપની 06/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • કાર્યપરિવર્તન થાય
  • આકસ્મિક કાર્ય કરવાનું થાય
  • સામાજિક સંસ્થા સાથે જોડાણ
  • અચાનક પ્રવાસ થઈ શકે

વૃષભ (બ,વ,ઉ) –

02 Vrushabh.jpg?zoom=0 કેવી જશે આપની 06/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • કાર્યમાં ભૂલ રહી જાય
  • આરોગ્ય જાળવજો
  • પ્રવાસની શક્યતા છે
  • પાડોશીના સંબંધો નબળા પડે

મિથુન (ક,છ,ઘ) –

03 Mithun.jpg?zoom=0 કેવી જશે આપની 06/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • આરોગ્ય જાળવજો
  • સંતાન સંબંધી ચિંતા રહે
  • પેટની તકલીફથી સાવધાન
  • ધન સંબંધી આયોજન સૂચવે છે

કર્ક (ડ,હ) –

04 Kark.jpg?zoom=0 કેવી જશે આપની 06/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • સંબંધોમાં બદલાવ આવે
  • મિત્રો સાથે મતભેદ રહે
  • વેપારમાં નીરસતા રહે
  • શાંતિથી દિવસ પસાર કરવો

સિંહ (મ,ટ) –

05 Sinh.jpg?zoom=0 કેવી જશે આપની 06/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • ભૌતિક ઇચ્છા વધે
  • જીવનમાં નવા રંગ ઉમેરાય
  • પ્રેમ સંબંધોમાં સંયમ રાખો
  • જીવનસાથી સાથે મતભેદ થઈ શકે

કન્યા (પ,ઠ,ણ) –

06 Kanya.jpg?zoom=0 કેવી જશે આપની 06/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • ઘરમાં મતભેદ થાય
  • કોર્ટ-કચેરીથી સાવધાન
  • ન્યાયીક કાર્ય થશે
  • મોટી મુશ્કેલી નથી

તુલા (ર,ત) –

07 Tula.jpg?zoom=0 કેવી જશે આપની 06/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • વાહન સંબંધી ચર્ચા થાય
  • માતા સાથે ચર્ચા થાય
  • લાભ પણ થશે
  • કુળદેવીની ઉપાસના કરવી

વૃશ્ચિક (ન,ય) –

08 Vrushchik.jpg?zoom=0 કેવી જશે આપની 06/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • કર્મચારીથી લાભ
  • ધનપ્રાપ્તિ થશે
  • આનંદમાં ઉમેરો થાય
  • સુખદ પ્રવાસ થાય

ધન (ભ,ધ,ફ,ઢ) –

09 Dhan.jpg?zoom=0 કેવી જશે આપની 06/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • લોકો તમારી ઇર્ષા કરે
  • હિતશત્રુથી સાવધાન
  • પ્રગતિ જણાય છે
  • મનમાં ડરનો માહોલ રહે

મકર (ખ,જ) –

10 Makar.jpg?zoom=0 કેવી જશે આપની 06/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • સરકારી કાર્યો થાય
  • અટક્યા કાર્યો આગળ ધપે
  • ધનલાભ થાય
  • વેપારમાં પ્રગતિ થાય

કુંભ (ગ,શ,સ,ષ) –

11 Kumbh.jpg?zoom=0 કેવી જશે આપની 06/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • કાર્ય પરિવર્તન થાય
  • નવું કાર્ય શરૂ થાય
  • નોકરીમાં બદલી થઈ શકે
  • નોકરી અર્થે પ્રવાસ પણ થાય

મિન (દ,ચ,ઝ,થ) –

12 Meen.jpg?zoom=0 કેવી જશે આપની 06/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • આગળનો માર્ગ કઠીન લાગે
  • કાર્ય અટકી પડે
  • ચિંતા સતાવે
  • મન થોડું ગમગીન રહે

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.