પંચાંગ
| તારીખ | તા. 8 ફેબ્રુઆરી 2020, શનિવાર |
| તિથિ | મહા સુદ ચૌદશ |
| રાશિ | કર્ક (ડ, હ) |
| નક્ષત્ર | પુષ્ય |
| યોગ | આયુષ્માન |
| કરણ | વણિજ |
દિન મહિમા –
- શનિવાર અને પુષ્ય નક્ષત્ર
- શનિદેવની ઉપાસના કરવી
- હનુમાનજીની ઉપાસના કરવી
- આજે નક્ષત્ર અને વારનો સુમેળ છે
મેષ (અ,લ,ઈ) –

- આજે દાનધર્માદો થાય
- મનમાં શાંતિ જણાય
- સેવા કાર્ય થાય
- ધનપ્રાપ્તિ પણ થઈ શકે
વૃષભ (બ,વ,ઉ) –

- ક્યાંક અણગમતું આવે
- થોડી દ્વિધા રહે
- લાભ જોખમાય
- એકંદરે શાંતિ રહે
મિથુન (ક,છ,ઘ) –

- મન થોડું ચિંતાતુર થાય
- થોડી દ્વિધા અનુભવાય
- આર્થિક બાબતો પર ધ્યાન આપવું પડે
- ચિંતન-મનન વધુ થાય
કર્ક (ડ,હ) –

- નવો લાભ થાય
- પ્રગતિની તકો મળે
- પરદેશથી લાભ
- પ્રવાસની શક્યતા છે
સિંહ (મ,ટ) –

- કોર્ટ કચેરીમાં સાવધાન
- સરકારી કાર્યોમાં વિઘ્નો આવી શકે
- ખોટો વિરોધ ન કરવો
- ભાષામાં સંયમ રાખવો
કન્યા (પ,ઠ,ણ) –

- કાર્ય આગળ ધપે
- મુશ્કેલી દૂર થઈ શકે
- આરોગ્ય જાળવજો
- નોકરીમાં સાવધાની રાખજો
તુલા (ર,ત) –

- ઘરમાં કંકાસ ન થાય તે જોવું
- માતાનું આરોગ્ય જાળવજો
- ધનપ્રાપ્તિ થઈ શકે
- ભૌતિક લાલસા ઓછી રાખજો
વૃશ્ચિક (ન,ય) –

- પ્રવાસની શક્યતા છે
- વિદેશ બાબતે કાર્યવાહી થાય
- નવું ઘર લેવું હોય તો કાર્યરત થજો
- પ્રગતિમય દિવસ રહી શકે
ધન (ભ,ધ,ફ,ઢ) –

- જૂના મુદ્દા ઉખેળવા નહીં
- કજીયાથી દૂર રહેવું
- નાના ભાઈ-બહેન સાથે સુમેળ રાખવો
- કરાર-લેખન સંબંધી કાર્યો થાય
મકર (ખ,જ) –

- ધન પ્રાપ્તિ થાય
- સંતાનથી લાભ થાય
- વેપારમાં તકો મળે
- પૈસા બાબતે આયોજન થાય
કુંભ (ગ,શ,સ,ષ) –

- આકસ્મિક પરિવર્તન આવે
- હકારાત્મક ફેરફાર થાય
- સ્થાનાંતર થઈ શકે
- શાંતિથી દિવસ પસાર થાય
મિન (દ,ચ,ઝ,થ) –

- કાર્યભાર વધુ રહે
- પ્રવાસની શક્યતા છે
- મુસાફરી થઈ શકે
- જમીન-મકાનના કાર્યો પણ થાય
ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
