- પંચાગ
તારીખ | તા. 27 જાન્યુઆરી 2020, સોમવાર |
તિથિ | મહા સુદ ત્રીજ |
રાશિ | કુંભ (ગ, સ, ષ, શ) |
નક્ષત્ર | શતતારા |
યોગ | વરિયાન |
કરણ | તૈતિલ |
દિન મહિમા –
- શિવજીની ઉપાસના કરવી
- શિવજીને ચંદનમિશ્રીત જળ અર્પણ કરવું
- રાહુકાલ 7.30 થી 9.00
- શુભ ચોઘડીયું સવારે 10.08 થી 11.30
મેષ (અ,લ,ઈ) –
- ધનલાભ થઈ શકે
- અચાનક શુભ સમાચાર મળે
- આનંદ થઈ જાય તેવા સમાચાર મળી જાય
- સફળતા મળી જાય
વૃષભ (બ,વ,ઉ) –
- નિરાશા સાંપડી જાય
- થોડો વિચાર વધુ આવી જાય
- ભાષામાં સત્યતા રાખવી
- કુટુંબમાં વાદવિવાદ થાય
મિથુન (ક,છ,ઘ) –
- કંઈક છોડવું પડે
- ખોટો લાભ નહીં મળે, સાવધાન
- ત્યાગની ભાવના રાખજો
- ખોટા કાર્યથી દૂર રહેજો
કર્ક (ડ,હ) –
- વેપારમાં લાભ
- વિદેશથી લાભ થાય
- સહકાર મળી જશે
- શાંતિથી દિવસ પસાર થાય
સિંહ (મ,ટ) –
- સુખ મળી શકે
- સંપત્તિ પ્રાપ્ત થાય
- લાભ મળી જાય
- વેપારમાં સરળતા રહે
કન્યા (પ,ઠ,ણ) –
- સરકાર તરફથી લાભ
- તમારા પક્ષમાં વાત આવશે
- કરાર સંબંધી કાર્યો થાય
- નિર્ણાયક દિવસ થઈ રહે
તુલા (ર,ત) –
- ધીમો પણ મક્કમ લાભ મળે
- પ્રયત્ન વધુ કરવો પડે
- બપોર પછી મન વ્યગ્ર રહે
- શિવજીની ઉપાસન કરવી
વૃશ્ચિક (ન,ય) –
- લાભ બેવડાઈ શકે
- માતા તરફથી લાભ મળે
- વાહન મકાનનું સુખ મળી શકે
- આનંદમય દિવસ પસાર થાય
ધન (ભ,ધ,ફ,ઢ) –
- સંતાન સંબંધી કાર્યો થાય
- આરોગ્ય જાળવવું
- પ્રસૂતા બહેનોએ વિશેષ જાળવવું
- વેપારીઓને ધનલાભ થઈ શકે
મકર (ખ,જ) –
- જીવનસાથી આનંદમાં રહે
- ધનપ્રાપ્તિ થાય
- સંતાન તરફથી લાભ દેખાય
- પ્રગતિમય દિવસ રહે
કુંભ (ગ,શ,સ,ષ) –
- મિજબાની થાય
- હરવુ-ફરવું મજા કરવાની ઇચ્છા
- મુસાફરી થાય
- મહેમાનગતી થાય
મિન (દ,ચ,ઝ,થ) –
- આરોગ્ય જાળવજો
- પ્રશ્નો વધુ રહેશે
- શાંતિ જાળવજો
- શિવજીની ઉપાસના કરજો
ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.