Not Set/ Mantavya News bell 27/01/2020 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines રાજ્યમાં અંશત: ઠંડીનાં માહોલ સાથે વહેલી સવારે સૌરાષ્ટ્રનાં કેટલાક ભાગોમાં ધુમ્મસનો માહોલ…તો બે દિવસ તંત્ર તરફથી માવઠાની કરાઇ આગાહી બે દિવસ માવઠાની આગાહી ———————- સુરતથી ભાગેલા વેવાઇ વેવાણ આખરે નવસારીથી ઝડપાયા…..બંને જાતે જ વિજલપોર પોલીસ સ્ટેશનમાં થયા હાજર,સઘન તપાસ હાથ ધરાશે વેવાઇ-વેવાણ આખરે થયાં હાજર ———————- આજે 3 નગરપાલિકાની ખાલી પડેલી 3 બેઠકોની […]

Top Stories
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 12 5 Mantavya News bell 27/01/2020 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines

રાજ્યમાં અંશત: ઠંડીનાં માહોલ સાથે વહેલી સવારે સૌરાષ્ટ્રનાં કેટલાક ભાગોમાં ધુમ્મસનો માહોલ…તો બે દિવસ તંત્ર તરફથી માવઠાની કરાઇ આગાહી
બે દિવસ માવઠાની આગાહી
———————-
સુરતથી ભાગેલા વેવાઇ વેવાણ આખરે નવસારીથી ઝડપાયા…..બંને જાતે જ વિજલપોર પોલીસ સ્ટેશનમાં થયા હાજર,સઘન તપાસ હાથ ધરાશે
વેવાઇ-વેવાણ આખરે થયાં હાજર
———————-
આજે 3 નગરપાલિકાની ખાલી પડેલી 3 બેઠકોની પેટાચૂંટણી….જસદણ, પાલીતાણા, વઢવાણની નગરપાલિકાની 3 બેઠકોની યોજાઇ પેટાચૂંટણી
3 ન.પાની બેઠકની પેટાચૂંટણી
———————-
રાજકોટ પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ…..પોલીસે સ્થાનિકને ગાળો આપી ધમકાવ્યો,વીડિયો થયો વાયરલ
પોલીસની દાદાગીરીનો વીડિયો
———————-
એકટર પ્રકાશ રાજ,વૃંદા કરાત,કુમારસ્વામીને હત્યાની ધમકી….ચિઠ્ઠીમાં લખાયું- પોતાની અંતિમ યાત્રા માટે રહે તૈયાર
હત્યાની ખુલી ધમકીનો પત્ર
———————-
કોરોના વાયરસથી ફફડાટ ….56 લોકોના મોત બાદ ચીનમાં પશુઓના વેચાણ પર મૂકાયો પ્રતિબંધ,તો અન્ય 11 દેશોમાં નોંધાયા પોઝિટીવ કેસ
કોરોના વાયરસનો કહેર
———————-

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.