Not Set/ કેવી જશે આપની 30/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) – પ્રેમ સંબંધો જળવાશે પ્રેમીજનો નિકટ આવશે આનંદનો પ્રસંગ બનશે ભાગ્ય ઉજળું બનશે જીવનસાથી સાથે ચર્ચા થાય વૃષભ (બ,વ,ઉ) – અચાનક ધન પ્રાપ્તિ થાય વારસાઈ મળી શકે શોધ-સંશોધનમાં પ્રવીણ થશો વિદ્યાર્થીઓ માટે શુભ સંબંધોમાં જોડ-તોડ થાય મિથુન (ક,છ,ઘ) – પ્રેમ સંબંધો મજબૂત થાય અભ્યાસમાં નિપુણતા વિદ્યાર્થી માટે શુભ ધનપ્રાપ્તિ થશે ભાગીદારી પેઢીમાં આવક […]

Uncategorized
Amit Trivedi કેવી જશે આપની 30/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) –

01 Mesh કેવી જશે આપની 30/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • પ્રેમ સંબંધો જળવાશે
  • પ્રેમીજનો નિકટ આવશે
  • આનંદનો પ્રસંગ બનશે
  • ભાગ્ય ઉજળું બનશે
  • જીવનસાથી સાથે ચર્ચા થાય

વૃષભ (બ,વ,ઉ) –

02 Vrushabh કેવી જશે આપની 30/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • અચાનક ધન પ્રાપ્તિ થાય
  • વારસાઈ મળી શકે
  • શોધ-સંશોધનમાં પ્રવીણ થશો
  • વિદ્યાર્થીઓ માટે શુભ
  • સંબંધોમાં જોડ-તોડ થાય

મિથુન (ક,છ,ઘ) –

03 Mithun કેવી જશે આપની 30/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • પ્રેમ સંબંધો મજબૂત થાય
  • અભ્યાસમાં નિપુણતા
  • વિદ્યાર્થી માટે શુભ
  • ધનપ્રાપ્તિ થશે
  • ભાગીદારી પેઢીમાં આવક

કર્ક (ડ,હ) –

04 Kark કેવી જશે આપની 30/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • લાભ પ્રાપ્તિ થશે
  • આનંદમાં દિવસ વિતશે
  • સ્ત્રી મિત્ર વધુ થશે
  • ઘરમાં આનંદ વર્તાશે
  • શુભ દિવસ વિતશે

સિંહ (મ,ટ) –

05 Sinh કેવી જશે આપની 30/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ચિંતન વધુ થશે
  • રીસામણા-મનામણા થશે
  • કંઈ વિશેષ અશુભ જણાતું નથી
  • સંતાન સાથે વિવાદ થાય
  • પેટની બિમારીથી સાચવવું

કન્યા (પ,ઠ,ણ) –

06 Kanya કેવી જશે આપની 30/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • કાર્યમાં સફળતા મળે
  • પ્રવાસની શક્યતા છે
  • ધનલાભ થશે
  • સ્ત્રી જાતકથી લાભ થાય
  • સંતાન સાથે સંયમ જાળવવો

તુલા (ર,ત) –

07 Tula કેવી જશે આપની 30/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ધનલાભ અટકશે
  • જોઈએ તેટલું નહીં મળે
  • શાંતિ જાળવવી
  • સહકાર્યકર્તા નડી શકે
  • જુદા જુદા પ્રયત્નો કરવા પડે

વૃશ્ચિક (ન,ય) –

08 Vrushchik કેવી જશે આપની 30/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • સંતાન સંબંધી દ્વિધા
  • નિર્ણય લેવામાં દ્વિધા થાય
  • અનેક જુદા જુદા વિચાર આવશે
  • આરોગ્ય જાળવજો
  • કોર્ટ-કચેરીમાં સાવધાની રાખજો

ધન (ભ,ધ,ફ,ઢ) –

09 Dhan કેવી જશે આપની 30/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • આવક વધશે
  • નોકરીમાં લાભ મળશે
  • નવી તક મળી શકે
  • શત્રુપીડાથી સાચવવું
  • સુખદ પ્રસંગનું આયોજન થાય

મકર (ખ,જ) –

10 Makar કેવી જશે આપની 30/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • સત્તાસ્થાને બેસશો
  • વૈભવ વધશે
  • આનંદમાં ઉમેરો થશે
  • ગુસ્સા ઉપર કાબૂ રાખજો
  • તમારું ધાર્યું થશે

કુંભ (ગ,શ,સ,ષ) –

11 Kumbh કેવી જશે આપની 30/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • વિવાદ ટાળજો
  • વિરોધ જેવું વાતાવરણ થશે
  • તમારું ધાર્યું અટકી શકે છે
  • અધિકારી નારાજ થઈ શકે
  • રાજકીય ક્ષેત્રે જોડાયેલા સાવધાન

મિન (દ,ચ,ઝ,થ) –

12 Meen કેવી જશે આપની 30/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ઉત્તમ નિર્માતા થશો
  • ભવિષ્ય સારું બનાવી શકશો
  • ધનઉપાર્જનના કાર્યો થશે
  • સાસરીપક્ષે વિવાદ થાય
  • વ્યસ્તતા વધુ રહેશે

ઈતિ શુભમ્.