Not Set/ અષ્ટમી અને નવમી તિથી પર કન્યાની પૂજા કરવાની છે પરંપરા, જાણો મહત્વ

6 ઓક્ટોબરે દુર્ગા અષ્ટમી અને 7 ઓક્ટોબરે સોમવારે દુર્ગા નવમી છે. આ તારીખોમાં નાની છોકરીઓની પૂજા કરવાની પરંપરા છે. નાની છોકરીઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી તેમની નવરાત્રીમાં વિશેષ પૂજા કરવામાં આવે છે, ભોજન પીરસવામાં આવે છે અને તેમની ક્ષમતાઓ પ્રમાણે દક્ષિણા સાથે ભેટ આપવામાં આવે છે. નવરાત્રીના અંતિમ દિવસોમાં, છોકરીઓને અષ્ટમી અને નવમી […]

Uncategorized
aaaaaaa 8 અષ્ટમી અને નવમી તિથી પર કન્યાની પૂજા કરવાની છે પરંપરા, જાણો મહત્વ

6 ઓક્ટોબરે દુર્ગા અષ્ટમી અને 7 ઓક્ટોબરે સોમવારે દુર્ગા નવમી છે. આ તારીખોમાં નાની છોકરીઓની પૂજા કરવાની પરંપરા છે. નાની છોકરીઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી તેમની નવરાત્રીમાં વિશેષ પૂજા કરવામાં આવે છે, ભોજન પીરસવામાં આવે છે અને તેમની ક્ષમતાઓ પ્રમાણે દક્ષિણા સાથે ભેટ આપવામાં આવે છે.

નવરાત્રીના અંતિમ દિવસોમાં, છોકરીઓને અષ્ટમી અને નવમી તિથિ પર તેમના ઘરે સન્માનજનક ભોજન માટે આમંત્રણ આપવું જોઈએ. જ્યારે છોકરીઓ ઘરે આવે છે, ત્યારે તેમને સ્વચ્છ જ્ગ્યા પર બેસાડવી. બધી છોકરીઓના પગ ધોઈને કુમકુમથી તિલક કરો. ગળાનો ફૂલ હાર પહેરાવો. ભોજન પ્રદાન કરો અને અંતે દક્ષિણા તમારી ક્ષમતા પ્રમાણે આપો, શક્ય હોય તો તેમને થોડી ભેટો પણ આપો. નવા કપડા, શિક્ષણ સંબંધિત વસ્તુઓ, નવા પગરખાં, શનગારની  વસ્તુઓ ભેટમાં આપી શકાય છે.

શ્રીમદ્દેવીભાગવત મહાપુરાણની તૃતીય સ્કંધના અનુસાર બે વર્ષની બાળકીને કુમારી કહેવામાં આવે છે. ત્રણ વર્ષની બાળકીને ત્રિમૂર્તિ કહેવામાં આવે છે. ચાર વર્ષની બાળકીને કલ્યાણી કહેવામાં આવે છે. રોહિણી નામની પાંચ વર્ષની કન્યા, છ વર્ષીય યુવતી કાલિકા કહે છે. સાત વર્ષની બાળકીને ચંડિકા, આઠ વર્ષની છોકરીને શંભવી કહેવામાં આવે છે. નવ વર્ષની છોકરીને દુર્ગા માનવામાં આવે છે. દસ વર્ષની બાળકીનું નામ સુભદ્રા છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Navratri Web Banner 728 x 90 અષ્ટમી અને નવમી તિથી પર કન્યાની પૂજા કરવાની છે પરંપરા, જાણો મહત્વ

“MantavyaNews” એપ્લિકેશન. Click    

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.