Not Set/ શુક્રવારે કરો દેવી લક્ષ્મીની પૂજા, ઘરમાં થશે ધન સંપત્તિની વર્ષા

અમદાવાદ, ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાં ખૂબ સરળ છે. જો તમે ઈચ્છો છો કે તમે ધનમાં વૃદ્ધિ કરવી છે તો માતા લક્ષ્મીને પ્રસન્ન કરો અને શુક્રવારે આ ખાસ ઉપાય કરો. શુક્રવારના દિવસે કાર્યસ્થળ જવાથી પહેલા આ મંત્રનું એક માલા જપ કરો. ‘ॐ હ્રીં ક્રીં ક્લીં શ્રીં મહાલક્ષ્મી મમ ગૃહ ધન પુરય પુરય ચિંતાયૈ દુરય દુરય સ્વાહા” એનાથી ધંધામાં અદભુત […]

Uncategorized
011 1 શુક્રવારે કરો દેવી લક્ષ્મીની પૂજા, ઘરમાં થશે ધન સંપત્તિની વર્ષા

અમદાવાદ,

ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાં ખૂબ સરળ છે. જો તમે ઈચ્છો છો કે તમે ધનમાં વૃદ્ધિ કરવી છે તો માતા લક્ષ્મીને પ્રસન્ન કરો અને શુક્રવારે આ ખાસ ઉપાય કરો.

શુક્રવારના દિવસે કાર્યસ્થળ જવાથી પહેલા આ મંત્રનું એક માલા જપ કરો. ‘ॐ હ્રીં ક્રીં ક્લીં શ્રીં મહાલક્ષ્મી મમ ગૃહ ધન પુરય પુરય ચિંતાયૈ દુરય દુરય સ્વાહા” એનાથી ધંધામાં અદભુત લાભ થશે.

ધનની વૃદ્ધિ માટે શુક્રવારે પીળા કપડામાં પીલી કૌડી અને થોડી કેસર ચાંદીના સિક્ક્સા સાથે બાંધી જ્યાં તમારા પૈસા રાખ્યા હોય છે ત્યાં મૂકવાથી એમનો સારું પ્રભાવ સામે આવે છે.

શુક્રવારના દિવસે સાંજે કાળી હળદરની ગાંઠને સિંદૂર અને તડકાથી ધૂપથી પૂજન કરી ચાંદીના બે સિક્કા સાથે લાલ કપડામાં બાંધીને તિજોરીમાં મૂકવાથી આર્થિક સમસ્યાનો ઉકેલ થાય છે.

શુક્રવારના દિવસે સફેદ રંગની વસ્તુઓ સફેદ રંગના ખાદ્ય પદાર્થનો દાન કરવું શુભ ગણાય છે અને જેટલું થાય એ દિવસે ગરીબોને દાન આપો.