Not Set/ કેવી જશે આપની 17/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

પંચાગ  તારીખ તા. 17 જાન્યુઆરી 2020, શુક્રવાર તિથિ પોષ વદ સાતમ રાશિ કન્યા ( પ, ઠ, ણ ) નક્ષત્ર ચિત્રા ( ઓમ્ શ્રી વક્રતૂંડાય નમઃ ) યોગ સુકર્મા કરણ બવ દિન મહિમા – શ્રી રામાનંદાચાર્ય જયંતી અષ્ટમીનો ક્ષય છે રાહુકાલ સવારે 10.30 થી 12.00 શુભ ચોઘડીયું સવારે 12.49 થી 2.12 મેષ (અ,લ,ઈ) – આરોગ્ય જાળવજો […]

Uncategorized
Amit Trivedi કેવી જશે આપની 17/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ
  • પંચાગ 
તારીખ તા. 17 જાન્યુઆરી 2020, શુક્રવાર
તિથિ પોષ વદ સાતમ
રાશિ કન્યા ( પ, ઠ, ણ )
નક્ષત્ર ચિત્રા ( ઓમ્ શ્રી વક્રતૂંડાય નમઃ )
યોગ સુકર્મા
કરણ બવ

દિન મહિમા –

  • શ્રી રામાનંદાચાર્ય જયંતી
  • અષ્ટમીનો ક્ષય છે
  • રાહુકાલ સવારે 10.30 થી 12.00
  • શુભ ચોઘડીયું સવારે 12.49 થી 2.12

મેષ (અ,લ,ઈ) –

01 Mesh.jpg?zoom=0 કેવી જશે આપની 17/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • આરોગ્ય જાળવજો
  • શિવજીની ઉપાસના કરજો
  • ખોટો ક્લેશ ન કરવો
  • શાંતિથી દિવસ પસાર કરવો

વૃષભ (બ,વ,ઉ) –

02 Vrushabh.jpg?zoom=0 કેવી જશે આપની 17/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • ક્યાંક તમારી ભૂલ થઈ શકે છે
  • ચેતવણીને ધ્યાનમાં રાખજો
  • જીવનસાથી સાથે મતભેદ ટાળજો
  • પરિવારમાં સમસ્યા સર્જાઈ શકે છે

મિથુન (ક,છ,ઘ) –

03 Mithun.jpg?zoom=0 કેવી જશે આપની 17/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • પરદેશ જવાનો વિચાર આવે
  • સ્થાનાંતર થઈ શકે
  • વિચારવાયુ વધુ રહે
  • મકાનના સંદર્ભમાં વિચાર રહે

કર્ક (ડ,હ) –

04 Kark.jpg?zoom=0 કેવી જશે આપની 17/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • ગુસ્સા ઉપર કાબૂ રાખો
  • મિત્રો સાથે મતભેદ થઈ શકે
  • જીવનસાથી સાથે સુમેળ રાખો
  • ગણેશજીની ઉપાસના કરજો

સિંહ (મ,ટ) –

05 Sinh.jpg?zoom=0 કેવી જશે આપની 17/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • વિજય યોગ છે
  • શત્રુઓ નરમ પડશે
  • સરકારી કાર્યોમાં સરળતા રહે
  • સૂર્યદેવની ઉપાસના કરજો

કન્યા (પ,ઠ,ણ) –

06 Kanya.jpg?zoom=0 કેવી જશે આપની 17/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • પેટની બિમારીથી સાચવજો
  • સંતાન સાથે મતભેદ થઈ શકે
  • શુભ સમાચાર મળી શકે
  • રાજકીય કાર્યોમાં સરળતા

તુલા (ર,ત) –

07 Tula.jpg?zoom=0 કેવી જશે આપની 17/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં સરળતા રહે
  • માર્કેટીંગમાં સફળતા મળે
  • ભાગ્યમાં વૃદ્ધિ જણાય છે
  • લાભની શક્યતા છે

વૃશ્ચિક (ન,ય) –

08 Vrushchik.jpg?zoom=0 કેવી જશે આપની 17/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • અચાનક ઝડપી પ્રવાસ થાય
  • જીવનસાથી સાથે સુમેળ રહે
  • જમીન મકાનના કાર્યો થાય
  • વ્યસ્તતા થોડી વધુ રહે

ધન (ભ,ધ,ફ,ઢ) –

09 Dhan.jpg?zoom=0 કેવી જશે આપની 17/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • વેપારમાં આવક થાય
  • ધનસ્થાન મજબૂત છે
  • નોકરીયાતોને લાભ
  • આકસ્મિક સમાચાર મળે

મકર (ખ,જ) –

10 Makar.jpg?zoom=0 કેવી જશે આપની 17/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • જીવનસાથી સાથે મતભેદ થાય
  • નવી તક મળે
  • વારસાઈ તક મળે
  • શાંતિથી દિવસ પસાર થાય

કુંભ (ગ,શ,સ,ષ) –

11 Kumbh.jpg?zoom=0 કેવી જશે આપની 17/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • વ્યસ્તતા રહે
  • તમારો જુસ્સો ખૂબ રહે
  • ખોટી રકઝક ન કરવી
  • આજે કાર્યમાં શાંતિ જાળવવી

મિન (દ,ચ,ઝ,થ) – 

12 Meen.jpg?zoom=0 કેવી જશે આપની 17/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • જીવનસાથી સહાયરૂપ થાય
  • સરકારી કાર્યો થાય
  • કુળદેવીની ઉપાસના કરવી
  • અટકેલા કાર્યોનો નિવેડો આવે

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.