Not Set/ ગાંધીનગરમાં ખરાબ વાતાવરણના લીધે એર શોનું રિહસલ રદ્દ, 9 જાન્યુઆરીએ એર શો

ગાંધાનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં એર ફોર્સ દ્વારા કરવામાં આવનાર એર શો ની રિહસલ ખરાબ વાતાવરણના લીધે રદ્દ કરવામાં આવી છે. આ રિહસલ 11 વાગ્યે યોજાવાની હતી. ફાઇનલ એર શોનું આયોજન 9 તારીખે કરવામાં આવ્યું છે. જાણવા મળતી માહિતી મુબજ ગાંધીનગર ઉદ્યોગ ભવન ગેટ ઘ-4 મહાત્મા મંદિર નજીક ગાર્ડન પર એર શો નું આયોજન 9 […]

Uncategorized
ગાંધીનગરમાં ખરાબ વાતાવરણના લીધે એર શોનું રિહસલ રદ્દ, 9 જાન્યુઆરીએ એર શો

ગાંધાનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં એર ફોર્સ દ્વારા કરવામાં આવનાર એર શો ની રિહસલ ખરાબ વાતાવરણના લીધે રદ્દ કરવામાં આવી છે. આ રિહસલ 11 વાગ્યે યોજાવાની હતી. ફાઇનલ એર શોનું આયોજન 9 તારીખે કરવામાં આવ્યું છે.

જાણવા મળતી માહિતી મુબજ ગાંધીનગર ઉદ્યોગ ભવન ગેટ ઘ-4 મહાત્મા મંદિર નજીક ગાર્ડન પર એર શો નું આયોજન 9 તારીખે 11 થી 11:40 દરમિયનાન કરવામાં આવ્યું છે. જેનું રિહસલ એર ફોર્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. પરંતુ શનિવારે સવારે ધુમ્મસ વાળા ખરાબ વાતાવરણના લીધે આ એર શો ના રિહસલને રદ્દ કરી દેવામાં આવ્યો છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં એર શોમાં ફાઇટર પ્લેન દ્વારા વિવિધ કરતબ કરવામાં આવશે. આવો પ્રથમ એર શો 2001 માં કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ 16 વર્ષ બાદ ફરી આ એર શોનું આયોજન કરવામાં આવ્યું છે.