Not Set/ Mantavya News bell 17/01/2020 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines 5.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર…તો મોટાભાગનાં શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો ઠંડીમાં ઠુંઠવાતું ગુજરાત ————————– ઇસરોનાં સેટેલાઇટ જીસેટ-30નું સફળતાપૂર્વક સવારે 2.35 કલાકે કરાયું લોન્ચિંગ….વધશે ઇન્ટરનેટની સ્પીડ ઇન્ટરનેટની વધશે સ્પીડ ————————– ગુજરાતની પ્રથમ ખાનગી ટ્રેન તેજસનો આજથી કરાશે પ્રારંભ..અમદાવાદથી મુંબઇ વચ્ચે સપ્તાહમાં છ દિવસ દોડશે તેજસની સવારી અત્યાધુનિક ખાનગી ટ્રેન તેજસ […]

Top Stories
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 Mantavya News bell 17/01/2020 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines

5.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર…તો મોટાભાગનાં શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો

ઠંડીમાં ઠુંઠવાતું ગુજરાત

————————–

ઇસરોનાં સેટેલાઇટ જીસેટ-30નું સફળતાપૂર્વક સવારે 2.35 કલાકે કરાયું લોન્ચિંગ….વધશે ઇન્ટરનેટની સ્પીડ

ઇન્ટરનેટની વધશે સ્પીડ

————————–

ગુજરાતની પ્રથમ ખાનગી ટ્રેન તેજસનો આજથી કરાશે પ્રારંભ..અમદાવાદથી મુંબઇ વચ્ચે સપ્તાહમાં છ દિવસ દોડશે તેજસની સવારી

અત્યાધુનિક ખાનગી ટ્રેન તેજસ (12)

————————–

અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો…..મુંબઇ ઉપડનારી ફલાઇટ નિર્ધારિત સમયે ના ઉપડતાં અને યોગ્ય જવાબ ના અપાતા મુસાફરોનો હલ્લાબોલ

એરપોર્ટ પર હોબાળો

————————–

આજે અમદાવાદ AMCનું રજૂ થશે ડ્રાફટ બજેટ….ડ્રાફ્ટ બજેટનું કદ રૂ.8500 કરોડની આસપાસ રહી શકે

AMCનું ડ્રાફટ બજેટ રજૂ થશે

————————–

રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બીજી વન-ડે….સીરીઝમાં બન્યાં રહેવા ટીમ ઇન્ડિયાની જીત જરૂરી

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે

————————–

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.