Not Set/ રેશમા પટેલ મેદાનમાં: શહીદ પાટીદારોને ન્યાય અપાવવા ડે.સીએમ સાથે કરી મુલાકાત

ગાંધીનગર, શહીદ પાટીદારોને ન્યાય અપાવવા માટે ભાજપ નેતા રેશમા પટેલે બાંયો ચઢાવી છે. જેને લઈને રેશમા પટેલે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને સાથે મુલાકાત કરી હતી. મુલાકાતમાં તેમણે મૃતક પાટીદાર યુવાનોના પરિવારજનોને લાભ ન મળ્યા હોવા અંગે રજૂઆત પણ કરી હતી .અને અલ્પેશ કથરિયાની જેલ મુક્તિમાટે પણ પ્રયાસ ચાલુ હોવાની વાત કરી હતી.

Top Stories Gujarat Trending Videos

ગાંધીનગર,

શહીદ પાટીદારોને ન્યાય અપાવવા માટે ભાજપ નેતા રેશમા પટેલે બાંયો ચઢાવી છે. જેને લઈને રેશમા પટેલે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને સાથે મુલાકાત કરી હતી.

મુલાકાતમાં તેમણે મૃતક પાટીદાર યુવાનોના પરિવારજનોને લાભ ન મળ્યા હોવા અંગે રજૂઆત પણ કરી હતી .અને અલ્પેશ કથરિયાની જેલ મુક્તિમાટે પણ પ્રયાસ ચાલુ હોવાની વાત કરી હતી.