Not Set/ પરિણામો અમારી ઉણપનો અરીસો : નેતા કોંગ્રેસ-પરેશ ધાનાણી

“પેટા ચૂંટણીના પરિણામ” –
પરિણામ ઈ અમારી ‘ઊણપો’નો અરિસો,
“જનાદેશ”નો નત મસ્તકે સ્વીકાર કરુ છુ,

Gujarat
639837 paresh dhanani પરિણામો અમારી ઉણપનો અરીસો : નેતા કોંગ્રેસ-પરેશ ધાનાણી
  • પરિણામ બાદ ધાનાણીનું ટ્વીટ
  • કોંગ્રેસે પરાજયનો કર્યો સ્વીકાર
  • વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સ્વીકારી હાર
  • પરિણામ અમારી ઉણપનો અરીસોઃ ધાનાણી
  • તમામ આઠ બેઠક પર ભાજપની જીત નક્કી
  • ભાજપની ક્લિન સ્વીપથી કોંગ્રેસમાં નિરાશા
  • હારનાં સ્વીકારમાં પણ જલકી નિરાશા
  • હારની સાથે કોંગ્રેસે ઉણપ છે તે પણ સ્વીકાર્યું 

કોંગ્રેસના નેતા અને ગુજરાત વિધાન સભાના વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીનું ટ્વીટ…કવિ હદયે ઠાલવી વિડંબનાં….