Photos/ ભાઈ શૌવિક સાથે નવું મકાન શોધી રહી છે રિયા ચક્રવર્તી, કેમેરો જોઈને આપ્યું આવું રિએકશન

શૌવિક ચક્રવર્તી પણ તેની બહેન સાથે નવું ઘર શોધી રહ્યો છે. તે આ દરમિયાન બ્લેક જીન્સ, વ્હાઇટ ટી-શર્ટ અને બ્લેક જેકેટમાં જોવા મળ્યો હતો. કોરોનાને કારણે, બંનેના મોં પર માસ્ક હતા. અને આ સમય દરમિયાન તેણે મીડિયાને કોઈ પોઝ આપ્યો ન હતો.

Entertainment
a 34 ભાઈ શૌવિક સાથે નવું મકાન શોધી રહી છે રિયા ચક્રવર્તી, કેમેરો જોઈને આપ્યું આવું રિએકશન

શું રિયા ચક્રવર્તી નવું ઘર શોધી રહી છે…? રિયા નવા વર્ષમાં નવી શરૂઆત માટે મુંબઈમાં પોતાના માટે નવું ઘર શોધી રહી છે. અને આજે તેણી તેના ભાઈ શૌવિક ચક્રવર્તી સાથે બાંદ્રામાં જોવા મળી હતી. આ દરમિયાન, રિયા પિંક ટી-શર્ટ અને બ્લેક પેન્ટમાં તેના ઉપર લખ્યું હતું ‘Love is Power’.

बांद्रा में नया आशियाना ढूंढ रही हैं Rhea Chakraborty, जेल से आने के बाद भाई शौविक के साथ पहली बार हुईं स्पॉट

તે જ સમયે, શૌવિક ચક્રવર્તી પણ તેની બહેન સાથે નવું ઘર શોધી રહ્યો છે. તે આ દરમિયાન બ્લેક જીન્સ, વ્હાઇટ ટી-શર્ટ અને બ્લેક જેકેટમાં જોવા મળ્યો હતો. કોરોનાને કારણે, બંનેના મોં પર માસ્ક હતા. અને આ સમય દરમિયાન તેણે મીડિયાને કોઈ પોઝ આપ્યો ન હતો.

बांद्रा में नया आशियाना ढूंढ रही हैं Rhea Chakraborty, जेल से आने के बाद भाई शौविक के साथ पहली बार हुईं स्पॉट

જામીન મળ્યા પછી આ પહેલીવાર છે જ્યારે રિયા ચક્રવર્તી પબ્લિકલી સ્પોટ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં મામલાની તપાસ દરમિયાન એનસીબી દ્વારા બંનેની પૂછપરછ કરવામાં આવી હતી અને ડ્રગ્સના કેસમાં બંનેનાં નામ સામે આવ્યા હતા જેના કારણે તેમને જેલમાં જવું પડ્યું હતું.

बांद्रा में नया आशियाना ढूंढ रही हैं Rhea Chakraborty, जेल से आने के बाद भाई शौविक के साथ पहली बार हुईं स्पॉट

2020 બંને ભાઈ-બહેનો માટે મુશ્કેલીઓથી ભરેલું હતું. રિયા ચક્રવર્તીને એનસીબી દ્વારા 8 સપ્ટેમ્બરના રોજ અટકાયતમાં લેવામાં આવી હતી. જે બાદ તે લગભગ 1 મહિના જેલમાં રહી હતી. અને 8 ઓક્ટોબરે તેને જામીન મળી ગયા. તે જ સમયે, રિયા પહેલાં પણ શૌવિકની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ તેને 2 ડિસેમ્બરના રોજ જામીન મળી ગયા હતા.

बांद्रा में नया आशियाना ढूंढ रही हैं Rhea Chakraborty, जेल से आने के बाद भाई शौविक के साथ पहली बार हुईं स्पॉट

જો કે, રિયા સામે હજી સુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. તે જ સમયે, રિયા એક નવી શરૂઆત કરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિયા આ વર્ષે ફિલ્મોમાં કમબેક કરવા જઇ રહી છે. ડિરેક્ટર અને રિયા અને સુશાંતની નિકટ રહેલ રૂમી જાફરીએ એક મુલાકાતમાં આ કહ્યું હતું.

बांद्रा में नया आशियाना ढूंढ रही हैं Rhea Chakraborty, जेल से आने के बाद भाई शौविक के साथ पहली बार हुईं स्पॉट

તે જ સમયે, આપને જણાવી દઈએ કે રિયા ચક્રવર્તીની એક ફિલ્મ હજી રીલિઝ થવાની બાકી છે. આ ફિલ્મ બની છે, જે 2020 માં રિલીઝ થવાની હતી પરંતુ લોકડાઉન અને સિનેમા બંધ થવાને કારણે આ ફિલ્મ રિલીઝ થઈ શકી નથી. તેનું ટાઈટલ  છે ‘ચહેરે’.

बांद्रा में नया आशियाना ढूंढ रही हैं Rhea Chakraborty, जेल से आने के बाद भाई शौविक के साथ पहली बार हुईं स्पॉट

આ ફિલ્મમાં રિયા ચક્રવર્તીની સાથે અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી જેવા મોટા અને દિગ્ગજ કલાકારો છે. પરંતુ અત્યારે તેની રિલીઝ અટકાવી દેવામાં આવી છે. કદાચ મેકર્સને ડર છે કે લોકો રિયાની ફિલ્મનો વિરોધ કરી શકે છે અને તેનાથી મેકર્સને ભારે નુકસાન થશે.

बांद्रा में नया आशियाना ढूंढ रही हैं Rhea Chakraborty, जेल से आने के बाद भाई शौविक के साथ पहली बार हुईं स्पॉट

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…