Not Set/ ઋષિ કપૂરે શેર કર્યો ‘મુલ્ક’ માંથી પોતાનો ફર્સ્ટ લૂક

બોલીવુડ એકટર ઋષિ કપૂરે આગામી ફિલ્મ ‘મુલ્ક’ માંથી પોતાનો ફર્સ્ટ લૂક રજૂ કર્યો છે. આ ફોટો શેર કરતા તેમણે લખ્યું ‘ન્યુ પ્રોફાઈલ પિક’ આની સાથે તેમને લખ્યું કે આ તેમના ફેન્સ માટે તેમની આગામી ફિલ્મ ‘મુલ્ક’ નો ફર્સ્ટ લૂક છે. સફેદ શર્ટ, ગ્રે હાલ્ફ કલરની જેકેટ અને મોટી દાઢીમાં ઋષિ કપૂરે એકદમ અલગ જ દેખાઈ […]

Entertainment
Rishi Kapoor in mulk ઋષિ કપૂરે શેર કર્યો ‘મુલ્ક’ માંથી પોતાનો ફર્સ્ટ લૂક

બોલીવુડ એકટર ઋષિ કપૂરે આગામી ફિલ્મ ‘મુલ્ક’ માંથી પોતાનો ફર્સ્ટ લૂક રજૂ કર્યો છે. આ ફોટો શેર કરતા તેમણે લખ્યું ‘ન્યુ પ્રોફાઈલ પિક’ આની સાથે તેમને લખ્યું કે આ તેમના ફેન્સ માટે તેમની આગામી ફિલ્મ ‘મુલ્ક’ નો ફર્સ્ટ લૂક છે.

સફેદ શર્ટ, ગ્રે હાલ્ફ કલરની જેકેટ અને મોટી દાઢીમાં ઋષિ કપૂરે એકદમ અલગ જ દેખાઈ રહ્યાં  છે. આ લૂકથી તેમણે બધાને ચકિત કરી લીધા છે. આ પેહલા અમર ‘અકબર એન્થની’ અને ‘અગ્નિપથ’માં તે મુસ્લિમ પાત્ર ભજવી ચુક્યા છે.જેને લોકો એ ખુબ જ પસંદ કર્યું હતું.

download 37 ઋષિ કપૂરે શેર કર્યો ‘મુલ્ક’ માંથી પોતાનો ફર્સ્ટ લૂક

આ ફિલ્માં ઋષિ કપૂર, તાપસી પન્નું, પ્રતિક બબ્બર, રજત કપૂર અને નીના ગુપ્તા જેવા કલાકરો છે. નીના ફિલ્મ ઋષિ કપૂરની પત્નીની હશે. આ ફિલ્મ ૨૦૧૮ માં રીલીઝ થશે.