Not Set/ RJ અર્ચનાએ, કરી પતિ સામે પોલીસ ફરિયાદ

94.3 my FM ના  RJ અર્ચના અમદાવાદના ખુબજ જાણીતા રેડિયો જોકી છે. શાહીબાગ પોલીસ સ્ટેશનમાં રેડિયો જોકી અર્ચનાએ પોતાના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. RJ અર્ચનાનું કહેવું છે, કે તેના પતિને કોઈ પર સ્ત્રી સાથે અફેર છે, અને તેના પતિ તેને માનસીક અને શારીરિક ત્રાસ આપે છે તેવી ફરિયાદ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. આરજે […]

Gujarat
DKPUL4sU8AA5 hP RJ અર્ચનાએ, કરી પતિ સામે પોલીસ ફરિયાદ

94.3 my FM ના  RJ અર્ચના અમદાવાદના ખુબજ જાણીતા રેડિયો જોકી છે. શાહીબાગ પોલીસ સ્ટેશનમાં રેડિયો જોકી અર્ચનાએ પોતાના પતિ સામે ફરિયાદ નોંધાવી છે.

maxresdefault 18 RJ અર્ચનાએ, કરી પતિ સામે પોલીસ ફરિયાદ

RJ અર્ચનાનું કહેવું છે, કે તેના પતિને કોઈ પર સ્ત્રી સાથે અફેર છે, અને તેના પતિ તેને માનસીક અને શારીરિક ત્રાસ આપે છે તેવી ફરિયાદ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. આરજે અર્ચનાના ચાર વર્ષ અગાઉ લગ્ન થયા હતા.