Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલે, 13 ફેબ્રુઆરી 2026ના રોજ ‘રસ્તા રોકો’ આંદોલન (Movement)ની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા પ્રમુખ નૌશાદ સોલંકીએ ચૂંટણી પંચ અને સ્થાનિક તંત્ર પર ભાજપના કાર્યકરોની જેમ વર્તવાનો આક્ષેપ કર્યો છે.
Surendranagar News/
સુરેન્દ્રનગરમાં 13 ફેબ્રુઆરીએ રસ્તા રોકો આંદોલન
Movement અંતર્ગત સમગ્ર જિલ્લામાં રોડ, રસ્તા અને હાઈવે પર ચક્કાજામ કરવામાં આવશે
